જાફરાબાદી ખડાય વેચવાની છે.
ભેંસ પેલા વેતર માં છે.
પારૂ મારી ગયું છે.
ખાણ ઉપર દોવા દયે છે.
ભેસ સાવ સોજી છે.
ગમે તેને દોવા દયે છે.
વિયાની એને 2.5 મહિના થયા છે.
કિંમત 65000 .
ડાયરેક્ટ ફોન કરવો.
દુધ સાંજે 3 લિટર છે, અને સવારે સાડા 3 લિટર છે.
ફૂલ ઉચય ને લંબાઈ છે.
ભેસ બોવ સારી છે.
...વધુ વાંચો
Mahetab Sama