Ramesh Bhai Mathasuriya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રીજું વેતર ની ભેંસ ચાર પાંચ દિવસની કાચી આગલા વેતરમાં પાંચ થી સાડા પાંચ લીટર દૂધ હતું સાવ સોજી છે સાટા દોટા ચાલશે આવ આ સરની હાવ ચોકી છે પાડા કે પારેખ ભેંસ હોય તો સાટામાં ચાલશે