• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
પંચામૃત મિનરલ પ...
પંચામૃત મિનરલ પ...
  • Dr Jay Patel

  • Dec 19 '24 06:43 PM

પંચામૃત મિનરલ પાઉડર

  • Dr Jay Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

- ગર્ભાશયના વિકાસ માટે ઉપયોગી - સુગર અને કેલ્શિયમ ની ઘટ્ટ પૂરી કરે - આંચળની પેસીને મજબૂત બનાવે - સ્નાયુ નિર્માણ માટે ઉપયોગી - દૂધ ઉત્પાદન અને હાડકાના સ્વાસ્થ્ય માટે - એસ એન એફ અને ફેટમાં વધારો કરવા - પ્રજનન ક્ષમતા અને પ્રજનન સ્વાસ્થ્ય સુધારે - ફાઇબર પાચન માટે ઉપયોગી - પશુની તંદુરસ્તીમાં વધારો - પશુની જઠરની પીએચ જાળવવા - પશુને સમયસર ગરમીમાં લાવવા ઉપયોગી - માનસિક તણાવના લીધે ઘટી જતું દૂધ અટકાવવા ઉપયોગી - પાચન શક્તિ માં સુધારો કરે


₹ 370

સ્થળ : ધ્રોલ,જામનગર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.