• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Meramanbhai Modhawadiya

  • Dec 19 '23 02:17 PM

ઘરકામ માટે બેન ની જરૂર છે

  • Meramanbhai Modhawadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ઘરકામની અંદર કચરા પોતા કપડાં ધોવા રસોઈ બનાવી એવું બધું કામ હોય છે ..એમની સાથે જે બીજા ફેમિલી મેમ્બર હશે તેમને પણ જો અમારું કામ ફાવશે તો કામ આપશું અમારે ગૌશાળા છે દૂધ દેવા જવાનું છે સીટી ની અંદર લગવા ભરવામાં અને બીજું છે ખેતી એમાં જે કંઈ પણ ફાવશે અને બંનેનો પગાર સેટ થશે તો બીજું કામ આપશું.. બેન ને આ બધું કામ કરવા માટે 15,000 પગાર આપશું...


₹ 15000

સ્થળ : સુખપુર,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.