જાંબા ગોધલા વેચવાના છે
પ્યોર કચ્છી વાગડીયા જાંબા ગોધલા વેચવાના છે દુધીએ દાંતે છે કઢામે ને ગાડે ચાલુ છે એક કોપી મોરો પાઘડી બેયની સરખી બેય નો કલર સરખો સીગંડા પણ બેયના સરખા રૂપ માં કાંઈ ઘટેની સોહા એમાં ફુલ જવાદારી થી આપવાના છે ગમે તે બાંધે સોડે એમાં જવાદારી લેવા હોય તો જે ફોન કરવો કિંમત ફેરફાર નય થાય કિંમત આવે તો જ દેવાના છે
...વધુ વાંચો
Dihru Ahir