Vajshi Varu ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રણ પાડી વેચવાની છે એક મહીના ની ગાભણી છે ઠાલી કરીને લેવાની એની કીંમત ફાયનલ 35 હજાર બીજી બે સવાબે વરસની છે એની કીંમત ફાયનલ 35 હજાર ત્રીજી 18 મહિના ની છે એની કીંમત ફાયનલ 35 હજાર