આ બોલેરો ગાડી વેચવાની છે
આ બોલેરો ગાડી વેચવાની છે
મોડલ 2005 નુ 5 ઓવરનર તેમાથી 3 ઓવરનર એકજ ઘરમાથી બદલી ગયેલ છે
બેટરી નવી . ચારેય ટાયર નવા રેગુયુટર નવુ ગાડી આખી જનરલ બનાવેલ ઈનજિન કમલીટ વાયરીગ કમપલીટ એક પણ રૂપિયાનો ખરચો નથી કાગરીયા કમપલીટ વીમો પારશીગ ચાલુ ...ગાડી વેચવાનુ કારણ મોટૂ ટેકટર લેવાનૂ છે બાકી ગાડી મા કાય ફોલટ નથી ફૂલ જવાબદારી થી વેચવાની છે કિમતમા થોડુ ઘણુ માન રય જશે.
...વધુ વાંચો
Hasam Bhai Rauma