• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
આ બોલેરો‌ ગાડી...
આ બોલેરો‌ ગાડી...
આ બોલેરો‌ ગાડી...
આ બોલેરો‌ ગાડી...
આ બોલેરો‌ ગાડી...
આ બોલેરો‌ ગાડી...
  • Hasam Bhai Rauma

  • Aug 18 '25 01:09 PM

આ બોલેરો‌ ગાડી વેચવાની છે

  • Hasam Bhai Rauma ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

આ બોલેરો ગાડી વેચવાની છે મોડલ 2005 નુ 5 ઓવરનર તેમાથી 3 ઓવરનર એકજ ઘરમાથી બદલી ગયેલ છે બેટરી નવી . ચારેય ટાયર નવા રેગુયુટર નવુ ગાડી આખી જનરલ બનાવેલ ઈનજિન કમલીટ વાયરીગ કમપલીટ એક પણ રૂપિયાનો ખરચો નથી કાગરીયા કમપલીટ વીમો પારશીગ ચાલુ ...ગાડી વેચવાનુ કારણ મોટૂ ટેકટર લેવાનૂ છે બાકી ગાડી મા કાય ફોલટ નથી ફૂલ જવાબદારી થી વેચવાની છે કિમતમા થોડુ ઘણુ માન રય જશે.


₹ 320000

સ્થળ : ચોખંડા,ભાણવડ,દેવભુમિ દ્વારકા

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.