• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગીર વાછડીઓ અને...
ગીર વાછડીઓ અને...
ગીર વાછડીઓ અને...
ગીર વાછડીઓ અને...
ગીર વાછડીઓ અને...
ગીર વાછડીઓ અને...
ગીર વાછડીઓ અને...
ગીર વાછડીઓ અને...
  • Janak Bhai Purohit

  • Jun 19 '25 07:59 PM

ગીર વાછડીઓ અને નંદી

  • Janak Bhai Purohit ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

સારી બ્લડ લાઈન ની ગીર વાછડીઓ એક લીલડી એક સંપુર્ણ બ્લેક કાળી બંને વાછડીઓ આપવાની છે તેમની કીમત અને ડીટેલ ફોટાઓ માં સાથે લખેલી છે તેમજ સારી બ્લડ લાઈન ના બે નંદી ચાલું થયેલા એક કાબરો એક સોનેરી બંને ગૌશાળા કે ગૌ પાલકને સુખી થાય તેવી જગ્યાએ ખાત્રી કરી ને વીના મુલ્ય આપવાનાં છે જે પણ કોઈ લેવાં માંગતા હોય તેમણે આપેલ નંબર પર વોટ્સેપ મેસેજ કરી વધું માહીતી મેળવવી


₹ 175000

સ્થળ : માધવપુર,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.