બે ખડેલી વેચવાની છે
બેય પેલા પેલા વેતર ની છે બેય ને 5 5 મહીનાનો ગાભ છે ચેક કરી લેવાની સુટ બેય હાલમાં બેય ટાના 5 5 લીટર દૂધ કરે છે દોયે સાવ સોજીયું ફૂલ જવાબદારી થી દેવાની છે કીમત બેય ની 170 લેવી હોય તો જ ફોન કરજે ખોટી અની ના કાઢતા
...વધુ વાંચો
બાદલ ભાઈ આહીર