• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
padi
padi
  • Jigar Vainsh

  • May 19 '25 11:49 AM

padi

  • Jigar Vainsh ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

3 year


₹ 25000

સ્થળ : પ્રશ્નાવડા,સુત્રાપાડા,ગીર સોમનાથ

બે ભેસુ વેચવાની છે.
બેય ભેસું બોવ સારી છે. બેય ભેસૂ વ્યાની છે. (1) - ભેસ ને 20 દિવસ થયા છે વીયાની એને. આ ભેસ ને દૂધ સવારે 4.5 લિટર છે ,અને સાંજે 4 લિટર છે. અને પારૂ માથે દોવા દયે છે. ખાણ મૂકવાનું નય , દોવાય જાય પછી ખાણ મૂકવાનું. કીંમત = ₹ 75000 રાખેલ છે. ------------ (2) - ભેસ 33 દિવસ થયા છે વિયાની એને. આ ભેસ ને દૂધ સવારે 5 લિટર છે, અને સાંજે 4.5 લિટર છે. આ ભેંસ ને પારૂ મરી ગયું છે. ખાણ મૂકી ને દોવા દયે છે. ભેંસ બોવ સોજી છે. કીંમત = ₹ 65000 રાખેલ છે. ------------ બેય ભેંસ ની હારે કિંમત પણ થય જાસે, અને એક એક ની કિંમત પણ થય જાસે. બે ભેંસ ની હારે કિંમત 1 લાખ 40 હજાર રેસે, એમાં ફેર ફાર થય જાસે.p અને 1 લેવી હોય તો ભેગા બેસી ને થોડો ફેર ફાર થય જાસે. અને ભેંસ 4 ટાઈમ દોય ને લય જવાની . લેવા વાર ફોન કરે.❤️
...વધુ વાંચો
Mahetab Sama
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.