Parag Aghera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
રીપર મશીન વેચવાનું છે.
ટ્રેક્ટર માટે હાઇડ્રોલિક ફિલટીંગ રિપર મશીન
રિપર મશીનની ખાસિયતો
• ૫ ફુટની સાઈઝમાં ઉપલબ્ધ
• સરળતાથી ફિટિંગ કરી શકાય
• ૧૦ થી ૫૦ HP સુધીના ટ્રેક્ટરમાં ફિટિંગ થઇ શકે
• કોઈપણ પ્રકારની સમસ્યા વગરનું
• ધાણા, મગ, તલ, સોયાબીન, ઘઉં, મકાઈ, જુવાર, બાજરી, રાઈની કાપણીમાં ઉપયોગી
• ડબલ કટર બારથી પાક કાપતું રિપર મશીન
• હાઇડ્રોલિક ઓઇલ પ્રેશરથી ચાલતું
સંપર્ક કરો
📲 + 91 9998742876