Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેતીની જમીન લે-વેચ
ગુજરાત
અમરેલી
40 vigha moto vigho 3.5 lakh
Yashpal Jebaliya
Apr 19 '25 10:33 PM
40 vigha moto vigho 3.5 lakh
Yashpal Jebaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
40 vigha moto vigho 3.5 lakh kimmat 2 daar che motor nathi light connection che road thi 800m andar 4 wheel jaay avo rasto patel no pados 2 block che
₹ 350000
સ્થળ : નાના વીસાવદર,ખાંભા,અમરેલી
View All
40 vigha moto vigho 3.5 lakh
40 vigha moto vigho 3.5 lakh kimmat 2 daar che motor nathi light connection che road thi 800m andar 4 wheel jaay avo rasto patel no pados 2 block che
...વધુ વાંચો
Yashpal Jebaliya
બગીચો વેચવાનો છે
12.5 વીઘા જાનુડા માળીયાહાટીના તાલુકામાં કિંમતમાં ફેરફાર થઈ શકે છે લેવા માટે ફોન અથવા મેસેજ કરવો
...વધુ વાંચો
Afjal Ghardera
jamin
jamin વેચવાની છે 20 વીઘા ફૂલ પાણી 2 મકાન . 1 ગોડવું 1 rasolu 1 sadas bathrum ઉનાળુ મોસમ થાય 20 વીઘા માં પાણી મીઠા ગામ દેવગઢ તાલુકો. લાલપુર જીલો જામનગર ભાવ માં ફેર ફાર થાય
...વધુ વાંચો
Bhavesh Rajshakha
જમીન લે વેચ માટે મળો
જમીન
...વધુ વાંચો
બટુકભાઈ હાથલીયા
જમીન.. વેચવાની..છે..5.... વીઘા
જમીન.. વેચવાની..છે...ડામર.રોડ.ટચ..6.. વીઘા નારિયેળી..નો..બગીચો..5..વીઘા..માલિકી...ખરાબો..1.... વીઘો....ટોટલ..6.. વીઘા..કૂવો..કનેક્શન..બે..રૂમ..હોલ..કિચન બાથરૂમ ..લેસર.. પાણી..300..નારિયેળી.છે..ફાટક..થી...100..મીટર..
...વધુ વાંચો
Harun Bera
મયુર મકવાણા.
જમીન લેવા વેચવા માટે mo 9023417271 ભાયાવદર.પનેલી.અરણી.ટીમળી. ખજુળા
...વધુ વાંચો
Mayur Makwana
સફેદ પથ્થર વાળી જમીન જોઈએ છે
સફેદ પથ્થર વાળી જમીન ખરીદવાની છે , કોઈ પણ લોકેશન ચાલે , જેટલી હોય તેટલી જોઈએ છે , જમીન માં સફેદ પથ્થર હોવો જોઈએ ,
...વધુ વાંચો
Mahesh Bhai Dabhi
બગીચો વેચવાનો છે
20 વીઘા નો બગીચો વેચવાનો છે રોડ થી બીજો નંબર ફરતે ફેન્સી આખામાં ટપક કરેલ વાડીના ત્રણ રસ્તા 33 ફૂટના એક બંગલો મેંદરડા થી 10 કિલોમીટરની રેન્જમાં ગીરમાં પટેલ એરિયામાં રામભાઈ ડાંગર mo..9429214265
...વધુ વાંચો
Mayur Dangar
જમીન વેચવાની છે
ઢાંક નો સર્વે નંબર તાલુકો ઉપલેટા સાડા 23 વિઘા 1 બોર 1 કૂવો ફૂલ પાણી પાકા મકાન 2 રાજમાર્ગ ભાવ 8,50000 ગઢાળી સર્વે નંબર 9 વિઘા ફુલ પાણી 10 લાખ ભાવ ગઢાળી સર્વે નંબર 5 વિઘા 6 લાખ ભાવ બારાત ખીજડીયા સર્વે નંબર સાડા 11 વિઘા બારાત 6.25 ભાવ contect; kuldeep aapa:7490995553
...વધુ વાંચો
Kuldeep Aapa
પરબત કુછડીયા
જમીન વેચવા ની સે 18 વીધા ને 12 ગુઠા 2 બોર 2 કનેક્શન બે માળ નું મકાન સે સીવીગફુલ સે ફરતો દંગડી નો વંડો બે સાડ રસ્તો
...વધુ વાંચો
પરબતભાઈ કુછડીયા
જમીન વેચવાની છે
9:30 વીઘા જમીન વેચવાની છે ગામ કેરાળા તાલુકો જૂનાગઢ જીલ્લો જુનાગઢ
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
જમીન વહેંચવાની છે
10 વિઘા જમીન વેચવાની છે 1 વિઘા નો ભાવ 150000 કેનાલ ની બાજુમાં 1 બોર
...વધુ વાંચો
Nitesh Gauswami
જમીન વેચવાની છે
ખડ ખંભાળીયા ગામ લાલપુર તાલુકો જામનગર જીલ્લો 13 વીઘા જમીન છે લાઈટ કનેક્શન છે કૂવો છે ફૂલ પાણી વારો એરીયો છે
...વધુ વાંચો
Dharnat Duva
જમીન વેચવા ની છે
પોણા 13 વીઘા ફરતો વડો પાકો ૧૦૫ ફુટ કુવો ત્રણ મોસમ નું ફુલ પાણી સીસી ટીવી કેમેરો લેજર રેવલ કરાવેલ (૭.૫ HP પ્રાઇવેટ T.C) વડા ના ફરતે🌴 નારીયળી 🌴વાવેલ
...વધુ વાંચો
Raj Odedra
જમીન લેવાની છે
ભાણવડ ની આજુબાજુ અને લોકેશન માં હોય તેવી જમીન લેવાની છે. મોબાઇલ. નંબર 9725928158
...વધુ વાંચો
ધ્રાણા બિપિન
જમીન વેચવાની છે
(આ જમીન વેચવાની છે) જેતપુર જુનાગઢ રોડ થી 1 km અંદર નોંધ - કૂવો અને લાઈટ કનેકશન છે. At. Piplva Ta. Jetpur Dist. Rajkot Total - 4.8 Vigha 11 Lakh 1 Vigha https://maps.app.goo.gl/2kNWmZrgkd52MRUS7 More Details - 7016270382 Jo tamara budget ma hoy to call or msg kari sako cho
...વધુ વાંચો
Bhikhu Savaliya
જમીન લે વે ઘેડ વિસ્તાર
કોન્ટેક્ટ કરો :- 9727315475
...વધુ વાંચો
Ramji Kindarkhediya
જમીન વેચવાની છે 20 વીઘા વિસાવદર
જમીન વેચવાની છે 20 વીઘા વિસાવદર થી 14 કિલોમીટર ગામ મોણવેલ ફૂલ પાણી અથવા રહેવાની સુવિધા બાજુમાં સોલાર પ્લાન્ટ છે
...વધુ વાંચો
Ravi Odedra
લીજ ની જમીન વેસવાની 6
ખાણ ની6 12 વીઘા 6
...વધુ વાંચો
આશિષ બારડ
જમીન
૩૦ વીધા બગીચો ૧૧ વર્ષ ના ઝાડ ફુલ પાની
...વધુ વાંચો
Jaydipbhai Gida
Jamin levech
koy pan prakar ni jami levech
...વધુ વાંચો
Manish Chavda
૫ વિઘા જમીન વેચવાની છે.
૫ વિઘા જમીન ની અંદર કૂવો, લાઈટ તેમજ પાણી ની લાઈન અને પાણી ની પણ સુવિધા છે.
...વધુ વાંચો
Nilesh D. Kuchhadiya
જમીન લેવાની છે
૮થી૧૦વિઘાજમીનલેવાનીછે જામજોધપુર તાલુકાના ગામ ડામા ભાણવડ તાલુકાના ગામ ડામા મેસેજ ન કરવો ફોન પર વાત કરવી
...વધુ વાંચો
ઉકાભાઈ ઉલવા
જમીન વેચવા ની છે
કાયદે સર રસ્તો (રાજ મારગ) 2 કેનાલ સાવ નજીક માં પાકો કૂવો લાઈટ કનેક્શન 5 થી 6 વીઘા ખરાબો 19.2 વીઘા કાયદેસર સામે 20 થી 25 ટકા જેટલું ખાલી પોરબંદર માં જ પ્લોટ ચાલે
...વધુ વાંચો
Manish Keshwala
રોડ ટશ જમીન
ફોરલાઈન રોડ ટચ જમીન ગણોદ રોડ ની બાજુમાં સાડાસ વીઘા. 6,5. એક વીઘા નો ભાવ. સાડા સાત લાખ 7: 50
...વધુ વાંચો
જેઠાભાઈ વરૂ
દુકાન વેચવાની છે
માંગરોળ સિટીમાં દુકાન વેચવાની છે લોકેશન સારું છે યમુના ઇન્ડિયન ગેસ ની સામે માંગરોળ કેશોદ રોડ માંગરોળ
...વધુ વાંચો
હરેશ પીઠીયા
જમીન વેચવાની છે રોડ ટચ્ચ
અંદરની સાઈડ દ્વારકા ઓખામન્ડળ માં અમુક ગામડાઓ માં લેવા ની હોય તો ફોન કરો અંદર ની સાઈડ અને રોડ ટચ્ચ માં
...વધુ વાંચો
Lakhan Rabari Mori
જમીન વેચવાની છે
ગામ:શેત્રુજી વડાળા તાલુકો:વિસાવદર 21 વીઘા જમીન વેચવાની છે સગવડ:વાડીએ મકાન રહેવા લાયક અને પીવીસી પાઈપ જમીન મા નાખેલી છે કૂવો કનેક્શન આજીવન પાણી ખૂટે નહિ ઓઝત ડેમ ની બાજુમા mo:9638302216
...વધુ વાંચો
Bharatbhai Vadhiya
ભીખન ભાઈ મોં 9510239690
જમીન વેચવાની છે વિઘા 23.29 છે સગવડમાં છે લાઈટ કનેક્શન 5 હોષ પાવર નુ રસ્તો ગાડી મારગ છે સીમ ગાધેશ્વર મંદિર થી વિસ્તાર દરબાર ની પાટી મા ગામ જામજોધપુર તા જામજોધપુર જી જામનગર
...વધુ વાંચો
ભીખન ભાઈ વીરા ભાઈ કોડીયાતર
13.5 vigha Jamin vechvani che
60 fut kuvo 10 nu kanekshan makan gam thi 2 km
...વધુ વાંચો
Vipul Thoriya
જમીન વેશવા ની છે
18 વીઘા
...વધુ વાંચો
Devatbhai Solanki
જમીન લે વેચ
જમીન લેવા માટે કોન્ટેક્ટ કરો પાણી વારી જમીન લેવા માટે વીધો 10લાખ થી 15 લાખ સુધી રાજકોટ જામ કંડોરણા
...વધુ વાંચો
Lakhan Rabari
ગોરખમઢી માં પ્લોટ વેચવાની છે
ગોરખમઢી ગામથી વેરાવળ તરફ જતા સરસ્વતી હાઇસ્કુલ ની સામે ઓવરબ્રિજ ની અંદર જતા સર્વિસ રોડ ઉપર આવેલી બિન ખેતી થયેલી જમીન પર 3500ગજ ના 2પ્લોટ વેચવાના છે 2000એક ગાજનો ભાવ રોડ saidno અંદર નો ભાવ 1500 એક ગજના દુકાનો ગોડાઉન વેર હાઉસ બને તેમ છે ફોન કરો 9426536686
...વધુ વાંચો
મહેશ જમનાદાસ ભીમજીયાની
જમીન વેચવાની છે
વડાલ માખીયારા રોડ ટચ 3 વીઘા
...વધુ વાંચો
Hites Mevada
જમીન વેચવાની છે
9 વિઘા જમીન વેચવાની એક કુવો એક બોર જમીન કારી માટી વારી છે
...વધુ વાંચો
Bhimshi Karmur
8 વીઘા 1 વીઘા નાં 225000
તા જામજોધપુર ગામ ભરડકી સરવે નંબર 91 ખાતેદાર રેવા માટે છે
...વધુ વાંચો
Paresh Karangiya
jamin vesavani se
10 vigha Jamin vesavani se porbandar,,, Rajkot,, high way tas full Pani 1 bor, 1 kuvo, makaan g, vadasada ,ta,, manavadar,,,ji,, junagadh mo,,,8128721461
...વધુ વાંચો
Dilip Dangar
જમીન વેસવાની છે
જામ જોધપુર ગીગણી બાયપાસ ની બાજુમા 55 વીઘા 11051 વીઘા ની કીમત
...વધુ વાંચો
Mehul Gadhavi
ખાણ
લીજ વેચવાનીછે 97260 15013
...વધુ વાંચો
Salim Noyda
મોટીરાફુદડ
11-વીઘા જમીન છે. ટાઇટલ કિલયર જમીન છે. બોર -1,લાઈટ કનેકસન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજ થી 4 કિલો મીટર ના અંતરે છે. ડબાસંગ-સેવક્ભરૂડીયા ડામર રોડ થી 1નંબર અંદર છે.
...વધુ વાંચો
નરેશભાઈ વરૂ
જમીન ભાગમાં આપવાની છે 32 વીઘા
32 વીઘા જમીન ત્રીજા ભાગે આપવાની છે શિયાળો ઉનાળો ચોમાસુ ફૂલ પાણી ત્રણ મોસમ થાય તેવું છે ત્રણ લાઈટ કનેક્શન રહેવાની ફૂલ સગવડ 245 ટ્રેક્ટર તથા બધા ઓજાર તથા સનેડો બધા ઓજાર ટ્રેક્ટરનો એવી ડ્રાઇવર હોવો જોઈએ જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર ગામ રબારીકા પાદરમાં વાળી મારું નામ પો પાણીયા જેઠાભાઇ આહીર જે કોઈને ગણતરી હોય તે કેજો ઓળવાનું કરવા ટાઈમે આવવું પડે જય દ્વારકાધીશ
...વધુ વાંચો
જેઠાભાઈ પોપાણીયા
સારી જમીન ફળદ્રુપ જમીન 👌👌👌
જમીન લેવા અથવા વેચવા માટે મળો ભાયાવદર , અરની , ખીરસરા , ટીંબડી , કોળકી , મોટી પાનેલી , ખરચિયા, ઉપલેટા , ધોરાજી , જેતપુર ,
...વધુ વાંચો
Mahesh Bhai Dabhi
જમીન વેચવાની છે
સરગવાડા સર્વે નંબર ધોરાજી બાયપાસ એકલવ્ય સ્કૂલ પાસે રસ્તો 500 mi અંદર 10 વિઘા બોર 1 ગોડાઉન, ધારિયું , ફૂલ પાણી 25 લાખ ભાવ.. મજેવડી નો સર્વે નંબર. ફૂલ જમીન 8 વીઘા બે ગુઠા 400 ફૂટદાર કરાવેલ છે 200 ફૂટે ફુલ પાણી પણ દારમાં કાંઈ ઉતારેલ નથી. 11 લાખ ભાવ .. જૂનાગઢ થી 8 કિમી સોનારડી ગામ નો સર્વે નંબર ગામ ની નજીક બંને બાજુ રોડ કૂવો નેચર પાણી 3 સિઝન મીઠું પાણી 10 વિઘા 14 લાખ ભાવ.. ગલિયાવાડા સર્વે નંબર નવા બાયપાસ થી બીજું ખેતર ફાર્મ હાઉસ માટે બેસ્ટ 6 વિઘા 40 લાખ ભાવ.. ખજૂરી હડમતીયા જૂનાગઢ વાડિયા રોડ ટચ સાડા 5 વિઘા 9 લાખ ભાવ કેરાળા ગામ નો સર્વે નંબર કાળી માટી ની જમીન કૂવો 1 પાણી સારું કૂવાથી પાઇપ નાખેલી સાડા 5 વિઘા 10 લાખ ભાવ.. ઝીંઝરી નો સર્વે નંબર પોણા 9 વિઘા કેનાલ ના કાઠે ફુલ પાણી ભાવ 8,50000 મોટી મારડ નો સર્વે નંબર તાલુકો ધોરાજી 29 વિઘા ફુલ પાણી ભાવ 9,51000 ખીજડીયા સર્વે નંબર 7.5 વિઘા કેરી નો બગીચો 17 લાખ ભાવ Contec : kuldeep aapa :7490995553
...વધુ વાંચો
Kuldeep Aapa
જમીન બેસવા ની સે
- કટકપરા સર્વે નંબર તાલુકો માણાવદર 10 વિઘા 3 બોર 1 ઓરડી ફરતો મારગ ભાવ 10 લાખ - બોડકા સર્વે નંબર 9 વિઘા ગોડાઉન 25 ft 2 બોર 850000 ભાવ -સરાડીયા સર્વે નંબર સાડા 11 વિઘા બારાત ખેતર ભાવ 7 લાખ - નાનડીયા સર્વે નંબર સાડા 14 વિઘા 2 બોર 10 નુ કનેકશન 9 વિઘા 850000 ભાવ - સરાડીયા સર્વે નંબર 5 વિઘા સરાડીયા લીંબુડા રોડ ટચ સિઝન નુ પાણી 10 લાખ ભાવ contect: Kuldeep aapa 7490995553
...વધુ વાંચો
Kuldip Aapa
જમીન વસવા ની છે
13 વીઘા
...વધુ વાંચો
Devatbhai Solanki
મુરવાસણ જમીન વેચવાની છે
કીમત એકરના ભાવ સાણાદસ ઇમા ફેરફાર થયજસે એકર6છે
...વધુ વાંચો
Arjun Ahir Chandravadiya
આબાં નો બગીચો વેચવાનો છે
માધુપુર પ્રાચી રોડ ઉપર માધુપુરગીર મા ઈકો ઝોન બહાર ચાલુ આબાનો બગીચો વેચવાનો છે 19 વીઘા દસ્તાવેજ 23 વીઘા જમીન
...વધુ વાંચો
Mansinh Rathod
6 વીધા જમીન વેચવા નિ છે નારિયેળ
બગીચો છે ગામ ઇન્દ્રોઈ એક બોર લાઈટ કનેક્શન છે એક વીખા નો ભાવ બાવીસ લાખ રોડ ને કાંઠે
...વધુ વાંચો
જગદીશભાઈ ડોડિયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ