• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
gay vesvani se...
gay vesvani se...
gay vesvani se...
gay vesvani se...
gay vesvani se...
gay vesvani se...
  • Hardas Bhutiya

  • Feb 19 '25 06:23 PM

gay vesvani se 2 vetar

  • Hardas Bhutiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

gir gay vesvani se 15 divas ni var 7698418920


સ્થળ : મીત્રાળા,પોરબંદર

ગાય વેચવાની છે
ટોટલ ત્રણ ગાયો વેચવાની છે એક ગીર ગાય બે દેશી ગાયો છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે ગીરગાય પાંચ દિવસની વાણેલ છે ત્રીજું વેતર નીચે વાસડો છે સાડા પાંચ થી છ લીટર દૂધ આવે છે હાજરમાં બાયો ભાઈઓ ગમે તેને દોય લેવાની છૂટ બીજી ગાય ત્રીજું વેતર બાર દિવસની કાચી છે આગલા વેતરમાં પાંચ પાંચ લીટર દૂધ હતું ત્રીજી ગાય પહેલું વેતર હોડકી 10 થી 12 દિવસની કાચી છે ત્રણેય ગાયો લંબાઈ ઊંચાઈ સારી છે સાવ શાંત સભાની છે સાવ સોજી ગમે તેને બાંધી છોડી લેવાની છૂટ ગીર ગાય ની કિંમત 30,000 ત્રીજુ વેતર ગોરી ગાય ની કિંમત 25000 પહેલું વેતર હોડકી ની કિંમત 23,000 લેવા માટે રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશો નામ પરેશભાઈ મો 7201947960 બીજો નંબર નામ નાજા ભાઈ મો 8347173699 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.