Udaybhai Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ત્રણ ગાયુ વેચવાની છે એક વીયાણેલ છે ૬ લીટર દુધ છે કિંમત 40000 હજાર
બીજી કાળી ગાભણી છે સાત આઠ દિવસની વીયાવાને વાર છે કિંમત 50000 હજાર
ત્રીજી ગાભણી છે વીસ દિવસની વીયાવાને વાર છે કિંમત 55000 હજાર