Pravin Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગામ ચોબારી તાલુકો ભચાઉ જીલો કચ્છ
જમીન વેચવાની સે રોડ થી એક કિલો મીટર અંદર
નર્મદા કેનાલ ની બાજુમાં ચાર એકર અને ૮ ગુઠા
નર્મદા કેનાલ થી પાઇપ લાઈન નાખેલ સે ખેતર માં ૧૦ કલાક ના પાણી સંગ્રહ માટે ત્રાવડી બનાવેલ સે ફૂલ મીઠી અત્યારે જીરું વાવેલ સે બાકી કલિયર બધું
અને ભાવ એકર ના વીસ લાખ