Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
3 જુ વેતર
Prakash Sindhav
Sep 18 '25 09:38 AM
3 જુ વેતર
Prakash Sindhav ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
1 મહિનાની વ્યાયલ ગીર વાશળી 5 લીટર દૂધ
₹ 45000
સ્થળ : ઘુંઘટી,માળીયા હાટીના,જુનાગઢ
View All
પતરા અને સેનલ દેવાની સે
ખાલી માગરોલ અને કેશોદ વારાએ ફોન કરવો 2 પતરા સે નવા સે 10 વર્ષ ની ગેરંટી વારા અને 2 સેનલ સે એક 21ફ ફૂટ ની સે અને બીજી 17 ફૂટ ની ટોટલ માલ નવો સે
...વધુ વાંચો
Karan Sasiya
વાસરી વેસવાની સે
10 મહીના ની સે આ નંબર પર ફોન કરવો 8160535997
...વધુ વાંચો
Sawta Batva
ગાય વેચવાની છે
1 મહિનાની વિયાણ છે 2.5 લીટર દુધ છે
...વધુ વાંચો
Govind Gadhvi
hf ક્રોસ
પેલું વેતર દુઘ 4 થી 4.5 લીટર દૂધ ફોટા વિડિયો મોકલવામાં નહી આવે.
...વધુ વાંચો
Viru Aayar
ચાર હજાર ની એક
કાળી ૧૫મહિના ની, કાબરી ૧૮મહિનાની છે,સાથે આપવાની છે બાર હજાર ફાઇનલ કિંમત, મો ૭૯૯૦૭૫૮૦૮૩
...વધુ વાંચો
Anand Bhai Bharvaad
ચાર ગાયું જર્સી સે
ચાર ગાયું વહેચવાની સે એક એક વેતર વિહાણી સે બીજ દાન કરાવેલ છે એક દોવાદે સે તન તન લીટર દૂધ થાયસે બેય ટાઈમ કીમત પંદર હજાર એક ગાય ની ભેંસ હાલે સાટા માં કીમતે લેવુદેવૂ
...વધુ વાંચો
Dinesh Bhai Khunt
hf
2 ગાયો તાજી વેતર 2 કાળી ની કિંમત 115 દૂધ 15 લીટર લાલ ની કિંમત 95 દૂધ 11 લીટર
...વધુ વાંચો
Vijaysinh Mori
વેચવાની છે
બીજું વેતર વીયાય એમ છે પાચ છ દિવસ ની કાચી છે સોજી ફુલ છે લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Ashish Katara
ગીર વોડકુ વેચવાનુ છે.
ગીર વોડકુ વેચવાનુ છે.20 દિવસ નુ કાચુ છે.સાવ સોજુ
...વધુ વાંચો
Sujalsinh Kher
gay veshvani 6
2 gayo veshvani se 1 gay 1.5 mahinani vyay gal se 3 litar dudh se biji gay 13 divasni vyagal se3.5 litar dudh se bey gayu hoji se javab dari thi devani se peli gay ni kimat 10000 bijini kimat 15000 se 8799087833 aanabar ma fon karvo
...વધુ વાંચો
Sagar Dodiya
લીલડિ
લીલડી ગાય વેચવા ની છે ૫ દિવસ ની વાર છે દોવા માં સોજી આચર ગરમી ની જવાબદારી
...વધુ વાંચો
ભાવીન વારસુર
જરસી ગાય વેચવાની છે
તાજી વિરાયલી છે એક ઘભણી છે સાત મોં મહીનો છે નિચે વછડી 8 લીટર દૂધ છે
...વધુ વાંચો
Vajashi Bhai Gagiya
એક HF એક ગીર
HF અઢી મહીના ની વીયગલ હાલ મા દૂધ 7/7 લીટર ખાણ ઊપર દેય ગીર 27 દીવશ ની વ્યાનેણ વાશડી મરીગય હાલ મા 4/4 લીટર દૂધ બેય ટમ ખાન ઉપર doy બેય ગાયૂ મા ફૂલ જવાબ દારી
...વધુ વાંચો
Yogesh Kher
ઓરીજનલ ગીર વાછડી સે
ભાવનગર બ્લડ લાઈનની સે માધવ બૂલ ની સે લાલ કાબરી સે 16.મહિના ની છે કિમત.5100.ફિકસ છે
...વધુ વાંચો
મુકેશભાઈ સાનિયા
ગાય
વેચવાની 9081973426
...વધુ વાંચો
Bharat Katara
ગાય વેચવાની છે
ચાર પાંચ દી ની કાશી છે ત્રીજું વેતર છે દૂધ પાંચ સાડી પાંચ લીટર દૂધ
...વધુ વાંચો
ગિરીશ સિધંવ
ઓળકી વેચવાની છે
3 વરસ ને 2 બે મહિના થયા છે
...વધુ વાંચો
Bhavesh Nagar
khunt
khunt vechvano che
...વધુ વાંચો
Dasa Parth
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે આઠ દિવસ ની વાણેલ છે નીચે વાછડો છે સાત લીટર દૂધ આ નંબર પર ફોન કરવો મો 9276102926
...વધુ વાંચો
Jadav Smeet
2 વેતર 8 મહીના ગાભણ
હજી દીવાનું સાલું સે 2 લીટર દૂધ કરે સે
...વધુ વાંચો
શ્યામજી Dafda
ગાય વેસવાની સે
બીજું વેતર વ્યાસે 25 દીવસ ની કાશી જવાબદારી
...વધુ વાંચો
Darbar Janaksinh
ગાય વેચવાની છે
ગાય વેશવાની છે બીજુ વેતર વ્યાશે સાવ સોજી બધી જબબાદારી કાળિ કાબરી કીમત 80000
...વધુ વાંચો
અરૂણ લુવા
ત્રીજો વેધર ગાય વેચવાની છે
જોઈએ ગાય સાવ સોજી છે દસ દિવસની કાશી છે ફોન8849572538
...વધુ વાંચો
સરમણ ગોસીયા
ગાય
ગાય 10/12 દીવસ મા વીયા હે સાવ સોજી કીમત 26 હજાર
...વધુ વાંચો
Lakhan Maher
ગાય વેચવા ની છે
દૂધ 8/9 લીટર 8મહી નો હાલે આવ આંચ ની જવાબ દારી થી દેવા ની છે
...વધુ વાંચો
Sandip Khambhala
cros ગાય વેસવાની છે
3જુ વેતર 7/8 લીટર દૂધ 8/10 દિવસની વાર
...વધુ વાંચો
Punjabhai Solanki
gir bull vechva no se
સારી બ્લડ લાઈન વારો ગીર બુલ વેચવાનો છે પિતા - રાઘવ માતા - પુષ્કર ( જી. એલ. ડી. બી) ઉમર - 11 મહિના માતાનું એક ટાઈમ નુ દૂધ -૭ લિટર
...વધુ વાંચો
Takhatsinh Parmar
3 જુ વેતર
1 મહિનાની વ્યાયલ ગીર વાશળી 5 લીટર દૂધ
...વધુ વાંચો
Prakash Sindhav
ગાય વેચવાની છે.
ગાય વેચવાની છે સાથે એક વાછરડી તથા એક વાછરડો વેચવાનો છે તાજી વ્યાનેલ ગાય છે સાવ સોજી અને ગાય દૂજતી વ્યાય છે. ફોન નંબર-99784 87650
...વધુ વાંચો
Rahul Modhvadiya
વોડકી
ઊંચાઈ લંબાઈ પૂરી ત્રણ વર્ષ દસ દિવસ થયા બીજદાન કર્યું તેના
...વધુ વાંચો
Pravin Bariya
sandeep
9875127043
...વધુ વાંચો
Sandeep Jogvad
the gay Goswami se
Rampal Shri Yuva Sariya se
...વધુ વાંચો
Babu Bhai Mori
વાશળી બે વર્ષ ની ગાય ઠાલી છે 15000
બીજી ગાય આઠ મહિના ની ગાભણ છે બીજું વેતર 100000
...વધુ વાંચો
અજય દાસા
gir gay
Biju vetar. 2.3 divas Kasi kabra nu bijdan karavel
...વધુ વાંચો
Sanjaybhai Bambhava
ગાય વેચાવ છે
ગાય
...વધુ વાંચો
દેવેન્દ્રભા ભગાડ
ઓડકી
2, વષ નિ ગીર ઓડકી દેવાની સે
...વધુ વાંચો
Udaybhai Khuman
વેસવાની
લાલ કાલી કાબરી
...વધુ વાંચો
મહેશ દુમાદિયા
ગાય દેવાની છે
એસબ ઓડકી દેવાની છે. ૧૨ દિવસ ની કાશી. હાવ હોજી ભાવ ૪૨૦૦૦
...વધુ વાંચો
Nishant Zala
f કિંમત પહાડી તે હાઈટ 705680 એ
દેશી ગાયો માટે ફોન કરી જાણો ફોન કરી જાણો
...વધુ વાંચો
Rajubhaid Gohil
ગાય વેચવાની છે. સાવ સોજી છે.
10 દિવસ ની વર છે મો 9687854115 આ નંબર પર ફોન કરવો.
...વધુ વાંચો
Meet Patoliya
પશુઓ માટે ના ગાદલા કાઉ મેટ
પશુઓ માટે ના ગાદલા cow mate પશુઓ ને આરામ આપે આચર ની બીમારી થી બચાવે દૂધ માં વધારો સાઈઝ 5*8 ઓલ ગુજરાત ડિલિવરી વધારે માહિતી માટે ફોન કરવો આખા ગુજરાત માં ડીલરશિપ આપવાની છે mat પશુઓ માટે પાણી ના ફોગર ગરમી થી બચાવે દૂધ મા વધારો કરે
...વધુ વાંચો
પંકજ ઓડેદરા
ગાય વેશવાનીસે
ગાય વેશવાનીશે દેશીગાય 3જુ વેતર કાલે વિયાણી 5 લીટર દૂધ જવાબદારી વારી ગાય અને 3આસરશે
...વધુ વાંચો
Vikrambhai Katariya
વાછડી વેચવાની છે
વાછડી વેચવાની છે 1 વર્ષ ની છે ગીર વાછડી છે મોં 9537646022
...વધુ વાંચો
Raju Goshiya
ગાયો વેચવાની છે
પેલા વેતરમાં છે અને 15 20 દિવસ કાચી છે બીજી પાંચ મહિનાનો ગાભણ લાલ છે પાંચ મહિનાની ગાભણ છે લીલડી 14 મહિનાનું છે લીલડુ કીંમત પહેલા મિત્ર વોડકાની 20 દિવસ કાચું છે એની કિંમત 28000 બીજા વોડકાની લાલ પાંચ મહિનાનું ગાભણ છે તેની કિંમતને લીલડાની કિંમત ₹40,000
...વધુ વાંચો
Chhtrapal Sinh Jethva
vashadi vesva ni se
dodh vars ni se
...વધુ વાંચો
Ranjit Odedra
aa gay nu satu karvanu che
1 vetar vihani che
...વધુ વાંચો
Ghanshyam Dharangiya
ગીર હોડકી વેચવાની છે
9 મહિના ની ગાભણી છે પેલું વેતર વ્યાસે ઓરિજિનલ ગીર હોડકી છે
...વધુ વાંચો
Dangar Fenil
3 vetar savsoji
3litar dudh nise vasdi sav soji
...વધુ વાંચો
Kishor Ahir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ