Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
પોરબંદર
ભેંસ વેસવાની સે
Navghan S Parmar
Jul 18 '25 10:03 PM
ભેંસ વેસવાની સે
Navghan S Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેસ 30 દિવસ પસી વ્યાયેસે સોથું વેતર માં સે 7 =7 લીટર દૂધ સે કોઈ જાત નો ફોલ્ટ નેત કોનન્ટેક = નોઘણ એસ પરમાર મો.9773243951
₹ 120000
સ્થળ : બળેજ,પોરબંદર
View All
પાડી લેવાની છે
5 થી 10 મહિના ની પાડી ઓછી કિંમત વાળી 2. લેવાની છે
...વધુ વાંચો
Moinkhan Babi
ભેસવેચવાની છે
ભેંસ વેચવાની છે સોથુ વેતર વીયાણી આજે વીરાણી છે નીછે પાડો આવ આચળની બધી ગેરેટી થી દેવાની છે ૪ ટક દોયને લેવાની સાવસોજી
...વધુ વાંચો
પરતપ ભાઈ વાળા
પાડો
આ પાડો વેચવાનો છે ફુટી ગયોછે 8128147226
...વધુ વાંચો
Jayraj Sinh Jadeja
9904113151
ભેસ વેચવાનિ છે 9 / 9 લિટર દૂધ બૈય ટક ડોઢ મહિના નિ કાચિ
...વધુ વાંચો
Siraj Bhai Chorvada
ભેંશ વેચવાની સે.
ભેંસ બેસવાની સે. સાત મહિના ની વ્યાનેલ સે.૩ લીટર દૂધ સે બેટાઈમ દોવા દિયે સે..
...વધુ વાંચો
રાજેશભાઈ ચારોલીયા
જાફરાબાદી ભેંસ વેચવાની છે
જાફરાબાદી ભેંસ વેચવાની છે ફૂલ સોજી ને સારી વિયના ઉપર છે આપેલી કિંમત માં થોડોક ફેર ફાર થશે
...વધુ વાંચો
Hajabhai Chhuchhar
kamliya Jaypal
ખળાય વેચવાની છે બે મહિના ની ગાભણ છે mo. 9328350719
...વધુ વાંચો
Jaypal Kamliya
9913614854
કિંમત બે લાખ રૂપિયા લેવાના છે તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા ચોથુ વેતર ગાભણી છે 15 દિવસની કાચી છે
...વધુ વાંચો
Deva Gadhavi
ગાય
4 મહિનાની વયાય ગલ 5 લીટર ટોટલ જવાબ દારી મો.6355794314
...વધુ વાંચો
Samat Kodiyatar
ભેંસ વેસવાની સે
ભેસ 30 દિવસ પસી વ્યાયેસે સોથું વેતર માં સે 7 =7 લીટર દૂધ સે કોઈ જાત નો ફોલ્ટ નેત કોનન્ટેક = નોઘણ એસ પરમાર મો.9773243951
...વધુ વાંચો
Navghan S Parmar
ભેંસ વેચવાની છે
15 દિવસ ની કાશી છે મો. 9978915124
...વધુ વાંચો
Nikhil Ahir
bhesh veshvaniche
ભેંસ વેચવાની છે 3જુ વેતર વીયાછે ઉસાય લંબાઈ પુરીછે 9મો મયનો હાલે
...વધુ વાંચો
Lakhman Ambaliya
9નવ મહિના 2બીજું વેધર આપેલી કિંમત અ
9328351452
...વધુ વાંચો
Manish Vaghela
2 ભેંસ વેચવાની છે
આ 2 ભેંસ વેચવાની છે, 2 ભેંસ 2 વેતર નિ છે.15 દિવસ ની કાચી છે, એક ને 10 લિટર છે બીજી ને 7-8 લિટર છે, કિંમત 110 અને 72 છે
...વધુ વાંચો
દેવાત વસરા
bhesh
triju vetar viyase
...વધુ વાંચો
Darshit Nagariya
ભેસ વેચવાની છે
આ ભેસ વેચવાની છે આ ભેસ ૩ વેતરમા છે મો ૯૨૬૫૨૯૭૩૮૦ ૨ વેતરમા ૪-૫ લિટર દૂધ હતુ ૨૦ દિવસ ની કાચી
...વધુ વાંચો
Karan Kodiyatar
બે ભેંશ વેશવાની છે
વેતર 3જુ 7..દીવશ ની કાશી
...વધુ વાંચો
Bagha Kodiyatar
8849558340
કારી ભેંશ ને 3 આસર 3 લીટર દુધ સે હેઠે પાડી 8 દીવસ 3 વેતર વીયાણી અને ભુરી ભેંશ 8 મહીના ગાભણી 4 વેતર વીયાસે અને ફુલ જવાબદારી
...વધુ વાંચો
Kimanad Gadhvi
ભેંસ શ વેચવાની છે
3 વેતર ભૂરી ભેંસ 5 દિવસ માં વ્યાસે.
...વધુ વાંચો
Jetha Modhavadiya
ભેંસ લેવાની છે
ભેંસ લેવાની છે 10 થી 15 દીવસમાં વૈય એવી હોય તો વીડિયો મોકલો ને
...વધુ વાંચો
Rajiyo Aayra
પાડો વેસવાનો
પાડો વેસવાનો સે
...વધુ વાંચો
Ram Bhai Chhelana
ભેંસ વેચવાની છે
નવ મો મહિનો ગાભણી⭐એક ટાઇમ નું ૮ થી ૯ લિટર દૂધ ⭐ ત્રીજુ વેતર વ્યાસે ⭐ સાવસોજી ⭐ કોઈ પણ જાતની એબ હોય તો પાછી મૂકી જાવી બધી જવાબદારી ⭐ ઊંચાઈ લંબાઈ પૂરી⭐આ નંબર પર કૉલ કરવો 👉 કરશન ભાઈ ૯૯૭૮૮ ૫૫૩૮૮⭐
...વધુ વાંચો
Pradip Ahir
પેલા વેતરી ખડાય લેવા ની સે
કોઈ પાસે સારી પેલા વેતરી ખડાય હોય તો કેજો સારી અને સોજી હોવી જોઈએ ગીર સોમનાથ ની આજુ બાજુ માં
...વધુ વાંચો
Rahul Ahir
3 ખડેલા વેચવા ના છે
2 વર્ષે ના છે નંબર 9316927904 3 ની કીમત 70000
...વધુ વાંચો
Soham Kodiyatar
2ભેસુ વેચવાની છે
2ભેસુ વેચવાની છે 2વેતર વિયા છે એક 22 દિવસ ની કાસી બીજી 2મહિના નિ કાસી કિંમત માં માન રાખમા આવ છે
...વધુ વાંચો
Anil Bharwad
ભેંસ વેચવાની છે
ત્રીજું વેધર પેટમાં છે ટોટલ જવાબદારી ન્યાયાધીશ છાપ લિટર દૂધ છે લેવી હોય તો ફોન કરજો 15 20 દિવસની કાશી છે
...વધુ વાંચો
Rahul Vaghela
hii
ખડેલી
...વધુ વાંચો
Jesa Varu
સાટા કરવા ના છે ભેંસ ના
બીજા વેતર ની ભેંસ છે પારેટ સાટા મા 15 દિવસ ની કાચી હોય તો ચાલે અને ઉપરાંમણ મા પૈસા મળશે
...વધુ વાંચો
Hotheebha Manek
ભેંસ. પાડો
ઈશ્વરભાઈ. 9328265516
...વધુ વાંચો
ઈશાભાઈ ગોહિલ
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર વિયાણ છે 8 મહિના ની ગાભણ સાવ સોજી 5 લિટર દૂધ આવ તું આગલાં વેતર માં mo: 9316920929
...વધુ વાંચો
Balu Khunti
ભેંસ
20 વાર સે 3 વેતર
...વધુ વાંચો
Harash Bhai Lalu Kahti
દેવભૂમિ દ્વારકા
ટોટલ 3 ભોસોછે 2 ગાભાની છે 1 વિયાસે 20 દિવસ માં
...વધુ વાંચો
રાણાભા માણેક
2 વેતર વાયવા માં 15 દિવસ ની વાર
6 લીટર દૂધ પેલા વેતર માં હતું
...વધુ વાંચો
Karangiya Mahesh
પાડો
3 વષૅ નો છે ફુલ જવાબદારી નંબર 7069702183
...વધુ વાંચો
Khunti Karan
1 વેતર ભગરી ખડેલી
9 મો મયનો પૂરી જવાબદારી ઉચાય લંબાઈ પૂરી 4 દાત
...વધુ વાંચો
પ્રકાશ કનારા
આ ભેંશ વેચવાની ની છે
આ ભેંશ ત્રીજું વેતર વ્યાસે છે આ ભેંશ 25 દિવસ ની કાશી છે
...વધુ વાંચો
Bhavan Ulava
વાઢવાડી જુવાર નું બિયારણ
વાઢવાડી જુવાર નું બિયારણ વેચવાનું છે.ત્રણ વરસ સુધી વાઢ આવે છે. આ ઘાસ ખવડાવવા માં પણ મીઠું આવે છે. આ ખવડાવવાથી પશુ ના દ્દુધ અને ફેટ માં પણ વધારો થઈ શકે છે. (/અને તમારા એડ્રેસ ઉપર કુરિયર દ્વારા મોકલી આપસુ./)
...વધુ વાંચો
જાલણ ભાઈ રાવલીયા
આ.ભેસ.વેશવાની
આ.ભેશ.વેશવાની.છે
...વધુ વાંચો
Ajay Asha
ત્રણ વેતર
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર ગાભણી 20 દિવસની કાચી આગલા વેતનનું સાડા સાત લીટર દૂધ હતું એક ટાણા નું કિંમત 82000
...વધુ વાંચો
Deva Bhai Zapda
9574632347
આ ભેંસ વેચવાની છે 4 વેતર વ્યાસે 7 લિટર દૂધ
...વધુ વાંચો
Mehul Varu
ભેંસ વેચવાની છે આય હસનની જવાબદારી
સટા ડોટા ચાલે છે પેલું વેતર ઊંચાઈ લંબાઈ પુરી ફુલ જવાબદારી
...વધુ વાંચો
Raju Bhai વાઘેલા
ભેંશ વેચવાની છે
પેલું વેતર ભેંશ વેચવાની છે 8મો મહિનો નામ પરમાર નાથાભાઈ
...વધુ વાંચો
Natha Parmar
ખડેલી
પેલું વેતર વીયાસે છે ૭.૮ દીવસ ની કાસી છે
...વધુ વાંચો
લખમણ ગઢવી
ભેંસ વેચવાની છે
પેલું વેતર જાફરાબાદી ભેંસ વેચવાની છે ૧૦ દિવસની કાચી છે ફુલ જવાબદારી છે
...વધુ વાંચો
Rasulbhai Badi
પાડો વેચવાનો છે બોવ સારો છે
8200833280
...વધુ વાંચો
Rajesh Solanki
ખોડલિયો પાડો વેચવાનો છે
દેશી ચાંદલો પાડો 98253 82 6 57 આ નંબર માં ફોન કરવો
...વધુ વાંચો
Dev Khatana
ત્રીજુ વૅતર દુધ 3લીટર શૅ સાંજૅઍક
ટાણું દૉવાદૅયશૅ સૉજી શૅ
...વધુ વાંચો
વિનુભાઇ ધિરૂભાઇ ખુડદીયાન
ભેંસ વેચવાની છે
પેલવેતરી ભેંસ આપવાની છે રાજ્ય ગુજરાત જીલ્લો જુનાગઢ તાલુકો વંથલી ગામ ધણફુલીયા
...વધુ વાંચો
સાગર ચાવડા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ