Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
સોન કપિલા
Bhagirath Vikma
Jul 18 '25 06:51 PM
સોન કપિલા
Bhagirath Vikma ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સોન કપિલા ગાય, 8 મહિના નિ ગાભણી
₹ 65000
સ્થળ : ઘોડાસણ,વિસાવદર,જુનાગઢ
View All
ગાય
ગાય વેચવાની છે
...વધુ વાંચો
Dilip Ratiya
વાછડી વેચવાની છે
દસ મહીનાની છે
...વધુ વાંચો
Bharat Jeta Timba
ગાય વેચવાની છે
3 જુ વેતર વ્યાસે 6 દિવસ માં ગાય
...વધુ વાંચો
Hardik Kuchhadiya
બેગાયુ ઍકહોડકી ગાયુબેયદુજેહે
વાશડુએકેયનથી હોડકી તનવરશની
...વધુ વાંચો
ચકાભાઇ વકાતર
ગાય
2વેતર વિયાણી નીસે વાસડો
...વધુ વાંચો
Rahul Bharvad
gir gay
3 vetar 9 litar dudh 9 mahino chalu thyo
...વધુ વાંચો
Mayur Kava
Gir bull
બાપ બ્લેક ક્રિષ્ના છે ખૂબ દૂધ પાયેલ છે માં નું દૂધ 9 લિટર કિંમત માં કોઈ ફેરફાર નહીં થાય ફાઇનલ લેવાની કિંમત જ છે જેને લેવો હોય તે રૂબરૂ આવજો જે ફોટો છે તે 18/7/25 ના તાજા જ છે ખૂંદ માથું માં મીઢી સુગંધ ખૂબ આવે છે
...વધુ વાંચો
Ranabhai Ahir
ગાય
ગીર ગાય વેચવાની સે બીજું વેતર વ્યાસે ૬ મહિના ગાભણી સે ચેક કરાવી લેવાની છૂટ આચર કપ્લિટ ગરમીની જવાબદારી નિરણ નથી એ માટે તાત્કાલિક આપવાની છે
...વધુ વાંચો
Sahil Rathod
9512851954
ગાભણ છે વર્ષ 4 ની શે સરદારગઢ ઝોવા મડે તાલૂકો માણાવદર
...વધુ વાંચો
હસમુખ ચૌહાણ
આ ગાય વેચવાની છે.
સાવ સોજી ગાય છે.ઘર ઘરાઉ છે.3 આસળ છે . 3.5 મહીના ની વીયાયેલ છે. 3.5 લીટર એક ટાઇમ નુ દુધ છે. માલિક નંબર:;798438600
...વધુ વાંચો
Tushar Jalu
ગિર ગાય વેચવાની છે
- 5 મહિના ગાભણ છે 4 આચર ચાલુ છે આગલા વેતર એ 7 લિટર દૂધ હતું 3 વેતર છે સાટા પણ કરવાના છે સાવ સોજી છે
...વધુ વાંચો
Parth Patel
અઢી મહિના ની વ્યાય ગલ છે
ચાર લીટર દૂધ છે. 9016329940 આ નંબર પર જ ફોન કરવો.
...વધુ વાંચો
ભરત પરમાર
વેચવાની છે
એચએફ ગાય વેચવાની છે
...વધુ વાંચો
Sanjay Barad
gay bechwani se
trijuvathar yahan se
...વધુ વાંચો
દિનેશ જલુ
ગાય વેચવાની છે
ત્રીજું વેતર વિયાસે સાત માસનો ગર્ભ
...વધુ વાંચો
વિનુભાઈ સમજુભાઈ રામાણી
photo Dada
9313196493
...વધુ વાંચો
Sagar Vghela
દેશી ગાય છે.
આગલા વેતર મા 5 લીટર દૂધ હતું. અત્યારે 8 મહિનાનો ગાભ છે.
...વધુ વાંચો
Goswami Rajesh Giri
આ ગાય વેચવાની છે
8મહિના ગાભની સે બીજું વેતર ગાભની સે
...વધુ વાંચો
Dhruvil Susara
બે યોરીજલ ગીર વાસરી વેસવાની સે
1 વારસી 15 મહીનાની સે 2 વાસરી 11 મહીનાની સે યા નંબર પર ફોન કરવો 8160535997
...વધુ વાંચો
Sawta Batva
ગીર ક્રોસ
બીજું વેતર આગલા વેતર માં 5 લિટર દૂધ હતું સાવ સોજી
...વધુ વાંચો
કુલદીપ ભાઈ કરશન ભાઈ વાઢેર
સાવ સોજી ગાય છે
ચોથું વેતર વ્યાસે 6 લીટર દૂધ 6- 7 દિવસ ની કાચી છે મો - ૮૨૦૦૨૪૬૩૪૧
...વધુ વાંચો
Miraj Parakhiya
વાશળી મફતમાં દેવાની છે
વાશળિ મફતમાં દેવાની છે
...વધુ વાંચો
Prakash Kamaliya
ગાય વેચવાની છે
4 વેતર 8 લીટર દૂધ
...વધુ વાંચો
Chetan Chavda
ગીર વાસડી વેસ્વાની સે
ગીર વાસડી વેસ્વાની સે... દોઢ વર્ષ ની... સારી બ્લડ લાઈન ની સાવ સોજી.... લેવી હોય એજ ફોન કરે... ...
...વધુ વાંચો
Mehul Barad
દેવી ગાય ૪ વેતર
સાન ડાય છે . વાછરડી સાથે લી જવાની રહે સે. ૪લિટર દુદ કરે છે. ૬ મહીનો
...વધુ વાંચો
Divyanshu S. Chauhan
8 દિવસ ની વ્યાણેલી
ત્રીજુ વેતર 8 થી 9 લિટર દૂધ
...વધુ વાંચો
Karshan Bhai Vala
વેચવાની છે
2 થી 2.5. મહિનામાં વ્યાસે. મો. 6355458916. માં phone
...વધુ વાંચો
Bharat Bharvad
sf. jarce
padardevssvarsa
...વધુ વાંચો
Ranjit Vansh
ગાય વેચાવ ની છે
૧ વેતર ૩ મહિના ની ગાભણી સાવ સોજી છે જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Vardhmansinh Kagda
9687241524
આઘા વેચવાની છે ગા વેચવાની છે સામે ગમે એ સાતમય હાલ છે એક એક લીટર દૂધ કરે છે ત્રણ મહિના કાપણી
...વધુ વાંચો
Pratap Charoliya
જસી ગાય 2 જૂ વેતર
4 . દીવસ ની વ્યાનલ 8 લી દુધ 3 . આસલ
...વધુ વાંચો
Vijay Ahir
Hf હોડકી
1 વેતર આજે વિહાણી નીચે વાછળો દોવા માં સોજી
...વધુ વાંચો
Balu Bhai Kamliya
ગાય વેચવાની છે
3.5 દૂધ નીચે વચડો સાવ સોજી 10000કિંમત
...વધુ વાંચો
Jaydeep Khit
ગાય બેસવાની છે
10 દીવસની વીયાણેલ છે 4 લીટર દુધ છે
...વધુ વાંચો
બાલુ ભારાઈ
આ ગાય વેસવાની છે
૨૫ દીવસની કાચી છે વેતર ૪ દુધ ૭.૫ ૮ લીટર
...વધુ વાંચો
Niles Ghus
ગાય વેચવાની છે
દૂધ-3 લીટર
...વધુ વાંચો
સાજણ ભાઈ કાલર
હોડકી વેચવાની છે
હોડકી વેચવાની છે પહેલું વેતર છે ફિટ એક મહિના દિવસની કાચી છે બધી જ જવાબદારી છે દેવાની છે પૂછડે બાંડી છે
...વધુ વાંચો
Jayvir Bhai Darbar
ગાય વેચવાની છે
25દિવસ થયા વીવાની એના થયા
...વધુ વાંચો
Harpal Vadhel
4.5 લેટર ધૂધ છે
બીજી વેટર છે
...વધુ વાંચો
Rohit Bharavad
સોન કપિલા
સોન કપિલા ગાય, 8 મહિના નિ ગાભણી
...વધુ વાંચો
Bhagirath Vikma
ગાય વેચવાની છે ગાભણ છે
ગાય વેચવાની છે 20દીવસ ની વાર
...વધુ વાંચો
Pratap Bhutiya
H F ગાય વેસવાનિ છે
દશ દિવસ ની વિયાણેલિ છે નિસે વાસડી છે પાસ લિટર દૂધ આપે છે
...વધુ વાંચો
ધીરૂભાઇ લેવા
ગાય વેચાણ ની સૈ 20 દીવસ વારસૈ
બીજું વેતર છે
...વધુ વાંચો
Krupal Dabhi
ગીર ગાયનું ઘી
વેસવાનું સે 8238899094
...વધુ વાંચો
Umeshbhai Darbar
દેશી ગીર ઘાટી ગાય વેચાવા છે
સાવ સોજી ગાય વીહાયેલ છે ચાર દિવસ થયા વેચાવ છે
...વધુ વાંચો
Ramesh Chikhaliya
ગાય વેચવાની છે
ત્રણ વેતરગાભણ
...વધુ વાંચો
Rohit Yadav
s f gay vesvani che
1 vetar 15di ni yaygal 8 litar dudha
...વધુ વાંચો
Vishvas Parmar
ઓરિજનલ ગીર વોડકી વેચવાની છે
સાવ સોજી શાંત સ્વભાવ વાળી છે નાના બાળકો છોડી લે એવી છે ભાવનગર બ્લડ લાઇનની ગીર વોડકી 3 વર્ષ ની છે વેચવાની છે તેની માનું એક ટાઇમ નું દૂધ ૭ લિટર હતું કિંમત ફિક્સ છે ર મહિનાની ગાભણ છે કોહીનૂર બ્લેક બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Jaydip Ahir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ