Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
બળદ-ગોઢલા લે-વેચ
ગુજરાત
પોરબંદર
ghodhala vesavana se
Jayesh Khunti
Jul 18 '25 03:12 PM
ghodhala vesavana se
Jayesh Khunti ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
sav soja halvama sara se
₹ 37000
સ્થળ : સીંધપુર,કુતિયાણા,પોરબંદર
View All
ગોઢલો વેચવાનો છે એક જ બદલો છે
સાવ સોજો ગોદલો વેચવાનો છે સાંતી અને ગાડા માં ફુલ હાંકેલ છે
...વધુ વાંચો
Bhim Patani
ગોટલો ભાઈ થાલા ફોરામાં ચાલુ છે બધી
ટોટલ જવાબદારી થી ગોટલો દેવાનો છે ભાઈ કાલે ફોરે ચાલુ છે આ છાતીમાં ગાડામાં ચાર ચાર જાય તે ગોટલો છે બધી જવાબદારીથી દેવાનો છે ભાઈ અમે મજૂર માણસની સાચવીને કોઈ છે નહીં એટલે વેચવાનું છે ભાગ્યું રાખ્યું ને એટલે આખી જોઈ હતી ભાઈ એક ગોટલાને મરી ગયો છે કડ થઈ ગયો તને એમાં બાયુંથી છોકરાને દઈ દેવાની સૂટ500 ભાઈ બધી જ જવાબદારી દેવાનો છે મઢડા સોનલ માના વિપુલ સોલંકી દેવીપુજક લે વેચ8320956899
...વધુ વાંચો
વિપુલ સોલંકી
સોજા છે
ગોઢલો ડાબી અને જમણી
...વધુ વાંચો
Jakir Kalvaniya
ગોડલા વેચવાના છે
ગોદલા વેચવાના છે
...વધુ વાંચો
Anwar Sanghar
ગોઢલા વેચવાના છે
બળદ વેચવાના છે સાવ સૈજા છે હાલવામાં સારા છે કપલીટી હાકેલા છે
...વધુ વાંચો
દરશક લુવા
gothala vesavana se
bathi javab dari 1...vavni hale se 9737946546..ama fon karvo
...વધુ વાંચો
Raju Pindariya
બળદ વેચવાનો છે.
ધર ,4 ફુલ જવાબદારી. જમણી બાજુ હાલે.
...વધુ વાંચો
Bhautik Barad
ખીમાભાઇ. નંબર. 9712111557
બળદ એક ધર્મનો છે
...વધુ વાંચો
Vishal Kadcha
બળદ વેચવાના છે
બળદ હોજા અને ચાલવામા સારા
...વધુ વાંચો
સીદા પંપાણિયા
ગોધલો
બધા મા હાલતો બધીજ જવાબદારી
...વધુ વાંચો
Balu Odedra
૭૯૮૪૬૭૩૬૪૩
સાવ સોજો..છે.. .ગેરેટી
...વધુ વાંચો
Samir Kahfi
bald
3 darno ce dabiyar
...વધુ વાંચો
Nikunj Chothani
બળદ વેચવાનો છે
સરમણ ભાઇ .9426443646 ૯૪૨૬૪૪૩૬૪૬
...વધુ વાંચો
Sarman Bhai Vala
બળદ વેસ્વના
૨
...વધુ વાંચો
Balu Bhai Bhutiya
gothala vesvana se
4 date vasda vesvana se ful javabdari thi devana se
...વધુ વાંચો
Keshu Kwshwala
આ બળદ વેચવાના છે
બીજી વાવણી ના ટોટલ જવાબદારી થી વેચવાના છે
...વધુ વાંચો
Naran Gadhavi
આ બરધુ વેચવાના છે.
આ બરધુ વેચવાના છે. આ વર્ષે ત્રીજી વાવણી કરેલ છે ફુલ જવાબદારી સાથે દેવાના છે. સાવ સોજા કોઈ પણ સોડી લે. બેલા , બલુનીયા , 3 દાતે વાવણી બધેય કમ્પ્લેટે ચાલુ છે. કિંમત : 30000 ગામ : રાણા વાળોત્રા તાલુકો : રાણાવાવ જીલ્લો: પોરબંદર મો: 9016737926 ૯૦૧૬૭૩૭૯૨૬ રામભાઈ મેર
...વધુ વાંચો
Ram Parmar
ghodhala deva na se
salu Thai Ava se akj gay na se bhayyu
...વધુ વાંચો
Kana Naghera
ગોઢલા વેચવાના છે
એક વાવણી વાયવી સાવ સોજા ગમે યા હાકી લેવા
...વધુ વાંચો
Ashwin N Lathiya
બળદ વેચવાનો છે
સાવ સોઝો બધી જવાબદારી થી દેવાનો છે બેય સાઇડ હાલે છે બીજી વાવણી
...વધુ વાંચો
Mamnd Gajan
બળદ વેચવાના છે પેલી ધરના
ફૂલ પાણીયારા છે
...વધુ વાંચો
ગિરધરભાઈ ગજેરા
બરદવવેસવાનાસે
3જીધરમાસેસાવસોજાસે
...વધુ વાંચો
માલદે લખમણ મોઢવાડીયા
Philadelphia weather junctio
બળદ વેચાવ છે
...વધુ વાંચો
માનભા ગઢવી
ગોરો વેચવાનો છે
ગોરીયો વેચવાનો છે
...વધુ વાંચો
Bharat Odedra
gg
bbbb
...વધુ વાંચો
Arjan Odedara
બરધ વેસ્વના છે
1 વાવની વાવેલા છે
...વધુ વાંચો
Devayat Bhetariya
જ
જ
...વધુ વાંચો
Mayursinh Jadeja
વેચવાનુછે
વેચવાનુછે
...વધુ વાંચો
મોબતસિહ ચુડાસમા
વાછડો વેચવા નો છે
વાછડો ૧.૫ વર્ષ નાથેલ છે
...વધુ વાંચો
Hardik Solanki
ગોઢલા વેચવાના છે.
ગૌઢલા વેચવાના છે. હાલતા કરેલા છે એક ચાર દાંતે, એક બે દાંતે ,
...વધુ વાંચો
રવિરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા
બળદગાડું વેચવાનું છે
સીસમનું છે કઠોળું એક પદ દેવાનું છે તેની કિંમત 13500 એક્સલ એક પણ દેવાની છે તેની કિંમત 1250 અને ઉધપણદેવાનિ છે તેની કિંમત 4500
...વધુ વાંચો
કેસુરભાઈ પંપાણિયા
ghodhala vesavana se
sav soja halvama sara se
...વધુ વાંચો
Jayesh Khunti
બળદ વેચવાનો ચોથી ધર નો છે
સાવ સોજો ડાબીયાર હાલે ફુલપાણીયારો
...વધુ વાંચો
Hardik Karamata
બળદ વેચવા ના છે
બળદ વેચવા ના છે
...વધુ વાંચો
Salman Malek
વાંસડા વેચવા ના છે
ઠાલા ફોરા હાલે ફૂલ જવાબદારી થી દેવાના સે
...વધુ વાંચો
Hardik Sindhav
બળદ વેચવા ન છે
બળદ સાવ સોજા , ૩ વાવની વાવેલ છે , જવાબદારીથી આપવાના છે
...વધુ વાંચો
Kaushal Chothani
બળદ વેચવા ના છે 4 ધર ના છે
બળદ ગાડું પણ વેચવા નું છે
...વધુ વાંચો
Dilip Ghusar
બળદ
પેલી ધરના
...વધુ વાંચો
Majethiya Bipin
બળદ વેચવાનો છે
બળદ વેચવાનો છે બે વાવણી વાવેલ છે ફુલ જવાબદારીથી આપવાનો છે સાટામાં પાર્ટી ભેંસ ખડેલી પાડો ચાલે
...વધુ વાંચો
Rahul Solanki
4 $ 5
6351449577
...વધુ વાંચો
Harpal Chavda
8780566102
બળદ વેચવાના છે બધીમાં ચાલુ કમ્પલેટ 8780566102
...વધુ વાંચો
Sandip Barad
ચાર ચાર દાતે
વાવણી બેલયુમાં બધે હાકેલા ગોટલા સાવ સોજા છે
...વધુ વાંચો
Umesh Dave
બે વાવણી વાવેલા
ફૂલ પાણીયારા
...વધુ વાંચો
Husenbhai Dal
વેચવાનાછે
ગોખલા બે વાવણીના છે બધી જવાબદારી દેવાનાછે
...વધુ વાંચો
રવિરાજસિહ જાડેજા
ગોધલા વેચવાના સે
એક સિજન હકેલા સે
...વધુ વાંચો
Govind Khatariya
બળદ
હાતી માં હાલતાં બળદ છે
...વધુ વાંચો
Nagabhai Karangiya
વેચવાના છે
વેચવાના છે સાવ સોજા છે બધી જવાબદારી છે ફુલ પાણીયારા છે હાલવામા જેને લેવા હોઈજ ફોન કોરો કરવા ના કીંમત 35હજાર
...વધુ વાંચો
Hardip Snh Jadeja
1 ગોઢલો વેચવાનો છે
બીજી ધઅર નો બધી જવાબદારી સાથે
...વધુ વાંચો
Meru Odedra
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ