• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
રેકડી
રેકડી
રેકડી
રેકડી
  • Nayan Ahir

  • Jul 18 '25 09:08 AM

રેકડી

  • Nayan Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

રેકડી 7000 ફિક્સ ભાવ


₹ 7000

સ્થળ : દેવભુમિ દ્વારકા

વરુણ વોટર પંપ કંટ્રોલર S-1
વરુણ સાથે ધરેથી તમારા ખેતર ની મોટર ને ચાલુ તથા બંધ કરો બસ ફકત એક કલિક થી. વરુણ ના રિમોટ ફિચર થી ક્યાયથી પન તમારી મોટર ને ચાલુ-બંધ કરો. વરુણ વિશે વધૂ જાણવા આ નંબર પર ફોન કરો:- 9720297101 વરુણ એક સ્માર્ટ વોટર પંપ કંટ્રોલર છે જે કોઈપણ ઇન્ટરનેટ કે નેટવર્ક વગર કામ કરે છે. 👉 રિમોટ રેન્જ 2.5-3 કિમી છે 👉 40 HP સુધીના મોટર્સ સાથે સુસંગત 👉 સિંગલ ફેઝ અને થ્રી ફેઝ સાથે સુસંગત 👉 તમે તમારા પંપ કેટલા સમય માટે ચલાવવા માંગો છો તે સમયગાળો સેટ કરો. 👉 ઓટો ઓન અને ઓટો ઓફ સુવિધા 👉 વરુણ અંડર રન અને ઓવર રન પ્રોટેક્શન સુનિશ્ચિત કરે છે 👉 વરુણ રિમોટ દ્વારા તમારા પંપની લાઈવ સ્થિતિ તપાસો 👉 2 વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી 👉 LCD ડિસ્પ્લે 👉 DIY ઇન્સ્ટોલેશન 👉 કોઈપણ પ્રકારના 2 બટન સ્ટાર્ટર સાથે સુસંગત"
...વધુ વાંચો
Dyulabs Pvt Ltd Verified User
ચેનલ,બ્રેકેટ અને કાચ
(1) ચેનલ નંગ 6, લંબાઈ 6 ફૂટ. હાલમાં તેના બજાર ભાવ એક ચેનલના ફૂટના ભાવ રૂ 40 છે. જેથી એક ચેનલના કુલ રૂ 240 થાય છે, આપણે તેને ફૂટના રૂ. 25 લેખે વેચવાની છે,એટલે એક ચેનલના રૂ.150 ભાવથી વેચવાની છે.તેથી 6 ચેનલના કુલ રૂ(.150 × 6 )= રૂ.900, થાય. (2) બ્રેકેટ નંગ 30 .લંબાઈ 1 ફૂટ.હાલમાં તેના એક નંગના બજાર ભાવ રૂ.55 છે. આપણે તેને એક નંગ રૂ.35 લેખે વેચવાની છે.તેથી 30 બ્રેકેટ ના કુલ રૂ.(30 × 35=1050) 1050 થાય. (3) કાચ કુલ 10 નંગ .લંબાઈ 3 ફૂટ ,પહોળાઈ 1 ફૂટ અને જાડાઈ 8 MM હાલમાં તેના બજાર ભાવ એક સ્ક્વેર ફૂટના રૂ 100 છે. આપણે તેને એક સ્કેવર ફૂટના ભાવ રૂ .60 માં વેચવાના છે.કુલ 10 નંગ કાચના સ્કેવર ફુટ 30 થાય છે એટલે 10 નંગ કાચના ,કુલ રૂ.(30 × 60= 1800) 1800 થાય છે. કુલ ટોટલ (1) ચેનલ ના રૂ.900 (2)બ્રેકેટના રૂ.1050 (3)કાચ ના રૂ.1800 કુલ રૂ.3750 થાય છે.
...વધુ વાંચો
ભાવેશ જે. ભલાણી
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.