• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
સુવર્ણ કપિલા ગા...
સુવર્ણ કપિલા ગા...
સુવર્ણ કપિલા ગા...
સુવર્ણ કપિલા ગા...
સુવર્ણ કપિલા ગા...
સુવર્ણ કપિલા ગા...
  • Karshan Arajan Barad

  • Jun 18 '25 07:56 PM

સુવર્ણ કપિલા ગાય વેચવાની છે

  • Karshan Arajan Barad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

સુવર્ણ કપિલા ગાય વેચવાની છે પેલું વેતર ૧ મહિના દિવસ ની વિયાણેલ છે નીચે કાના બુલ ની વાછડી છે ૪+૪.. લીટર દૂધ હાજર માં આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ કરસન ભાઈ મો:-9737569777 લેવા માટે રૂબરૂ આવી જવાનું ગાય ની કિંમત 32000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમત માં થોડો ફેરફાર કરવા માં આવશે


₹ 32000

સ્થળ : પંડવા,પાટન વેરાવળ,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.