• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Shaunak Patel

  • Jun 18 '24 03:44 PM

બિયારણ

  • Shaunak Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ધી વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કો ઓપરેટીવ સો.લી. ના દરેક સભાસદ ખેડુત મિત્રો ને જણાવવા નું કે FPO એ લીલા પડવાસ માટે ઉત્તમ ક્વોલિટી ના સણ નું નજીવા ભાવ થી વેચાણ ચાલુ કરેલ છે જે પણ ખેડુત મિત્રો ને જોઈતું હોય તો 25 kg ની બેગ માં ઉપલબ્ધ છે. ભાવ 90 રૂપિયા / 1 કિલો છે. ટ્રાન્સપોર્ટ ભાડુ અલગથી નોંધ. લિમિટેડ સ્ટોક માં ઉપલબ્ધ છે તો જે વહેલા તે પહેલાં.


₹ 90

સ્થળ : બોરીયાવી,આણંદ

ભોજાભાઈ. B ઝાલા
વેચવા ની છે એક બળદ ગાડું લોખંડ ની ઉધૂ છે ચાલુ કપલીટ. છે કીમત છે. 15000. હજાર છે વેચવા ની છે સાયકલ. કીમત છે. 1500. રૂપિયા છે વેચવા નો. છે બંબો. બે. 100. ફુટ છે. બોરનો હેવી છે. દસ. KG. છે. કીમત છે. 4500. રૂપિયા છે વેચવા નો છે બંબો. સવા નો. છે. બોરનો છે હેવી છે કિંમત છે એક મીટર ના. 65. રૂપિયા છે વેચવા નૂ છે બોર કેબલ હેવી પટી ત્રાંબા નૂ છે. 250. ફૂટ. છે. 4. mm. છે. અને. બીજૂ. કેબલ ત્રાબાનૂ પટી કેબલ હેવી. 250. ફૂટ છે. 2,5. mm છે લેવાની છે સીંગળાવાળા. ટ્રેક્ટરની ટોલી. કોઈ પણ ભાઈ ઓને વેચવા ની હોય તો ફોન કરજો ફોન નંબર છે. 8000715713 છે વેચવા નો છે એક બોરનો કેસીગ હેવી 10. દસ નો. કેસીગછે 20. ફુટ છે લેવા નો હોય તો ફોન કરજો
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.