Rakesh Vishnu ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
American bully અમેરિકન બુલી
3 વર્ષ ની કૂતરી છે
બપોરે ૧ વાગા થી ૫ વાગા સુધી કોઈએ ફોન કરવો નઈ
સાટા નથી કરવા ના એટલે ટાઈમ ના બગાડવો તમારો
૧૧ હજાર માં દેવા ની છે વાંચતા નો આવડતુ હોય તો કોક પાસે વિગત વાંચવી લેવી પછી જ ફોન કરવો 🙏