Shubham Deshani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજું વેતર
આગલા વેતરમાં એક ટાઈમ નું 9 લીટર દૂધ હતું
આ વેતરમાં 10 લીટર દૂધ કરશે
૨૩/૦૫/૨૦૨૫ એ નવ મહિના પૂરા થશે
10107 નંબરનું ₹2500 વાળું બીજદાન છે
૯૦ ટકા વાછડી આવે એનું બીજદાન છે