જાફરાબાદી ખડેલી વેશવાની છે
જાફરાબાદી ખડેલું વેચવાનું છે સોદા તે છે કાઠે ગજે એકદમ સારું છે લંબાઈમાં પણ સારું છે એકદમ સાત સ્વભાવનું છે આછરનું એકદમ ચોખ્ખું છે ટોટલ જવાબદારીથી દેવાનું છે નવમો મહિનો ચાલે છે એક મહિનો અને દસ પંદર દીન વીવામાં વાર છે કિંમત આવે તો જ વેચવાનું છે જેને લેવું હોય એ જ ફોન કરે ં
...વધુ વાંચો
Nilesh Sigrkhiya