Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભેંશ વેચવા ની છે
Devabhai Galchar
May 02 '25 07:24 PM
ભેંશ વેચવા ની છે
Devabhai Galchar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંશ વેચવાની છે. 4 લિટર દૂધ છે. 4 મહીના નીવ્યાણેલ છે. વેતર: 2 હેઠળ: પાડી છે. સંપર્ક: 9016796285
₹ 60000
સ્થળ : બાબરા,માળીયા હાટીના,જુનાગઢ
View All
ભેંસ વેચવાની સે
આ ભેંસ વેચવા ની સે પેલું વેતર 9 મહિના ની ગાભની ખોટા મેસેજ કરવા નય મો.9979679398 આ નંબર ઉપર ફોન કરવો ફોટા મોકલવા માં નય આવે રૂબરૂ જોય જવી
...વધુ વાંચો
Divyesh Nagdan Bhai Chudasma
આ ભેંસ વેચવાની છે
આ બેસ વેચવાની છે હાલમા દોવા દે છે સવાર સાંજ પાંચ પાંચ લિટર દૂધ છે દોવા મા સાવ સોજી છે બે મહિના ઉપર વિયાણેલી છે જવાબદારી થી દેવાની છે ખોટા ફોન કે મેસેજ નહીં કરવાના 😠
...વધુ વાંચો
Jadeja Mayursinh
9712828505
padi. 9712828505
...વધુ વાંચો
ફારૂક બતક
ખડેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે 3 વર્ષ ની છે લેવી હોય તો જ ફોન કરવું રૂબરૂ જોઈ જાવી.. કિંમત માં ફેરફાર થશે..જોયા પછી..
...વધુ વાંચો
Tohid Juneja
રાપા ને પચીયા
વેચવાનુછે
...વધુ વાંચો
Navdhan Aasani
પાડો વેચવાનો છે
2.5 વષૅ નો પાડો છે મોબાઈલ નંબર = 6353573132
...વધુ વાંચો
Maheshbhai Rathod
2 ભેંશ વેચવાની છે
1પેલૂ વેતર 2જી તીજુ વેતર
...વધુ વાંચો
Kesu Bharvad
ખડેલું
સારી જાત અને પૂરતી ખડેલું જાતવાન જાફરી
...વધુ વાંચો
Pravin Rayka
પાડો
પાડો વેચવાનો છે જેને લેવા ની ગણતરી હોય તે કોલ કરો
...વધુ વાંચો
Afzal Kalwat
ખડેલી વેચવાની છે
જાફરાબાદી ખડેલી વેચવાની છે
...વધુ વાંચો
Arjan Pindariya
ભેંસ વેસવાની સે
ત્રીજું વેતર સે 20 દિવસ ની કાશી સે સાવ સોજી ભેંસ સે દુધ 7થી8 લિટર સે દોવામાં સાવ સોજી સે મો 7046803591 ગામ વડાલી.. તાલુકો ચોટીલા... જિલ્લો સુરેન્દ્રનગર..... કિંમત માં થોડો ફેર ફાર થઈ જસે
...વધુ વાંચો
Divyesh Ahir Vadali
bhes
2 vetar 8 divas ni var
...વધુ વાંચો
Sanjay Ahir
4000
4 4 litre dudh se
...વધુ વાંચો
Juma H Hingora
paado
orijnal.jafrabadi
...વધુ વાંચો
Yunus Choravada
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજા વેતરમાગા પણ છે આગલા વેતરમાં સાડા પાંચ લીટર દૂધ હતું પાંચ મહિનાની ગાભણ છે.
...વધુ વાંચો
ભાભલુભાઈ ખાચર
ખડેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે
...વધુ વાંચો
દિનેશભાઈ રાઠોડ
ખડેલી વેસવાની છે
પાસ વરસનુ છે લેવી હોય તોજ ફોન કરવો ઓરીજનલ જાફરાબાદી
...વધુ વાંચો
મેરામણ ભાઈ મેર
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે તીજૂ વેતર પંદર દીવસ ની વાર છે. આગલા વેતર મા સાત લીટર દૂધ હતું સાવ સોજી કીમત ૯૫૦૦૦
...વધુ વાંચો
પ્રદીપ વસરા
સોલંકી શાયર
બે કરેલી વેચવાની છે અઢી અઢી વર્ષની છે એક સાથે દેવાની છે વિડીયો ફોટા નહીં નાખવામાં આવે
...વધુ વાંચો
શાયર ભાઈ સોલંકી
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર 3 ઘાભણ,8 મહીનાની
...વધુ વાંચો
જગદીશ કારાવદરા
પાડૉવૅચવાનૉછૅ
પૉણાતણવરસનૉછૅ લબાઈઉચાઈસારી
...વધુ વાંચો
Dalvasim Dal
ભેસ વેચવાની છે
20દીવસ ની વાર છે વેતર.2
...વધુ વાંચો
કૂલદીપ બસીયા
એક ખડાઈ ને એક પડો
પડો અડી વર્સ નો છે કહદાઇ 3 વર્ષ ની છે ગીર સોમનાથ હિરણ નદી
...વધુ વાંચો
Burja Toshif
પાડો વેચવાનું છે
9979077830
...વધુ વાંચો
Alfez Parekh
વેચવી સે સ્ટા કરવા ન સે
જર્સી ગય અથવા ભેંસ પન હાલે સાટા હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
Vijay Gadhavi
pada
pada 25 nag ek sathe
...વધુ વાંચો
Furkan Bhadrka
વેતર માં 2
20 દિવસે ની કાચી છે પેલા વેતર માં 6 લિટર દૂધ છે
...વધુ વાંચો
Krishan Karavdra
padi. vecvani. che
padi. vecvani che
...વધુ વાંચો
Alfes Mahida
pado
પાડા ની માં માં 7 લીટર દૂધ સે 2 દાતે સે pado 1 મહિના ના મા ફૂટી જાહે 3 વર્સ નો સે
...વધુ વાંચો
Bhavyaraj Tagamadiya
જાફરાબાદી ખડેલી વેચવાની
ઓરીજીનલ જાફરાબાદી ખડેલી વેચવાની છે અને બધી જવબદારી થી દેવાની છે 2 મહીની ગાભણી છે
...વધુ વાંચો
Bavan Bhai Rabari
પાડો વેચવાનો છે
8. MN થી ભેંસુ થાય મારવા ફરવા નિ ફુલ જવાબ દારી
...વધુ વાંચો
Vijay Jora
પાડો દાવ પાડો
વેચવાનો 9081973426
...વધુ વાંચો
Bharat Katara
જાફરબાદી ખડેલી વેંચવાની છે ઊંચાઈ
લંબાઈ પુરી છે બેમહીનાનીઘાભણીછે સાવસોજુ કીંમત એસીહજાર સાવકુઠીછેકાઠેપુરીછે મો 9879431917
...વધુ વાંચો
Rafik Kanteliya
પાડો વેચવા નો છે
લેવો હોય તો coll કરો ખોટો ફોન ન કરવો 7359465475 અદા જીત કિમત 100000
...વધુ વાંચો
રાજ ભરવાડ
ભેંસ વેચવાની છે
દોઢ મહિના ની વીયાણલ સે 4/5 લીટર દૂધ એક ટાઈમ પૂ પારુ નથી
...વધુ વાંચો
Ramesh Odedara
ભેંસ વેચવાની છે
વેતર.બીજુ.પાચ.દિવશ.ની.કાચીછે.ઉચાઈ.લંબાઈ.સારીછે
...વધુ વાંચો
Rahul Chocha
bhura 2. pada
bhura. pada 2. vecvana che
...વધુ વાંચો
Mahamad Bam
Nazim
9016255292
...વધુ વાંચો
Najim Theba
ચાર ભેસ વીચવા ની છે
એક પંદર દિવસ વાયલ તણ ગાભણી તણ વીસ દિવસ વાર
...વધુ વાંચો
Raju Bhai Rampar
સીમાસી મેંદરડા જુનાગઢ
પાડો વેચવાનો છે અઢી વર્ષનો થયો ઊંચાઈ લંબાઈ પૂરી જાફરાબાદી આ કોન્ટેક નંબર છે. 6351312686
...વધુ વાંચો
Ravi Vaghela
ભેંસ વેચવાની છે મો 9328395421
ચોથું વેતર સાતમો મહિનો ગામ પતરાપસર જિલ્લો જુનાગઢ તાલુકો જુનાગઢ
...વધુ વાંચો
Hardik Bheda
પાડો
ભુરો વેચવાનો ? અથવા કોઇને ભુરા. ચાદરા .કાણા લોઇવાણા તયયાર લેવા માટે કોન્ટેક્ટ કરો mo.6355093044
...વધુ વાંચો
Zainul Bhata
ભેસ
પેલુવેતર.નવમોહાલે.વિડયાનથી.
...વધુ વાંચો
હરેશ રબારી
ભેસ વેચવાનિ છે
ભેશ વેચવાની છે
...વધુ વાંચો
Sagar Rabari
હળિયાદ
સંજયભાઈ માથા સુધી
...વધુ વાંચો
સંજય દેવિપુજક
ભેશ વેચવાની છે
વેતર 2 જુ બે મહિનાની વેયાણેલ આખા દિવસ દુધ 11 લીટર દુધ પાછી ગાભણ 15 દિવસ ની પારૂ નથી બધી જવાબ દારી કિંમત 85 હજાર
...વધુ વાંચો
અરજન આહિર
બે પારેટ ભેંસ વેચવાની છે
એક મા 3.3 લીટર દૂધ છે બીજી મા સાડા 3લીટર દૂધ છે કીંમત એકની 55.હજાર.એકની.50હજાર.
...વધુ વાંચો
Kasm Bhai Sumra
ભેંશ
ભેંશ વેસવા ની છે વિસ પસી દિવસ ની કાસી સોથુ વેતર આગલા વેતરમા સાત લિંટર દુધ હતુ કિંમત ૮૦૦૦૦
...વધુ વાંચો
Kanabhai Muchhal
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ