ભેંશ લેવાની છે દુધ વાળી છ સાત લીટર
ભેંશ લેવાની છે દુધ વાળી છ સાત લીટર
બીજું વેતર ત્રીજું વેતર માં હાલે મહિનાની અંદર વીયાગલ હાલે
ડોઢ બે મહિનાની વીયાગલ હાલે સારી ભેંશ દોવામા હોજપણ હોવી જોઈએ છે કિંમત રૂ 60 70 75 ભેંશ પરમાણે કીયા હૈ કિંમત થહે વિડિયો મોકલજો
...વધુ વાંચો
નગાજણ ભાઈ કેશવાલા