Jay Ladani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જયંત થ્રેસર વેચવાનું છે.
૨૦૨૨ નું મોડેલ છે.
મગફળી, ચણા, તુવેર, સોયાબીન માટે.
ચણા તથા તુવેર માટે ધાર દેવાનો ચારણો પણ છે.
થ્રેસર ફુલ કંડીશન માં છે.
સરદારગઢ જોવા મળશે.
સંપર્ક માટે :-
ધીરુ ભાઈ :- ૯૮૨૫૭ ૦૨૧૩૧