અલ્ટો Lxi વેચવાનો છે
અલ્ટો Lxi, CNG અને પેટ્રોલ બને ચાલુ, મોડલ 2012, 134701 કિમી ચાલી છે, ઓનર 5, A.c. ચાલુ, મ્યુઝિક ચાલુ, 4 ટાયર નવા અને સ્પેર ટાયર નવું, આર. સી. બૂક માં CNG અને પેટ્રોલ બંને ચડાવેલ છે, કાગડિયા ટાઇટલ ક્લિયર, વિમો ચાલુ, પી.યુ.સી. ચાલુ ભાવમાં ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Bhavesh Chavda