Mandip Babariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે 1.5 લિટર ઉપર દૂધ ગમે તે દોય શકે 2 ટાઈમ થી 3 લીટર દૂધ.
દોવામાં જવાબદારી ગમે તેને દોવા દે છે..
3 આચરી છે
કિંમત ખાલી ત્રણ હજાર ....
5 મહિના થયા વિહાની છે
વાછડો છે.