વાજસુરભાઈ ચાવડા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય જરસી ક્રોસ વેચવાની છે
૨ વેતર ૧૧ દિવસ ની કાસીછે
૧ વેતરમા ૭/૭.૫ લીટર દુધ કરતી
બધી માહિતી વાસીને ફોન કરવો
કીમતમા માન રેચે જાજો ફેર નય થાય
ખોટિ અણિ નો કાઢવી
બધી જવાબદારી થી દેવાની છે