Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
sonagara ramji
Ramji Songra
Jul 17 '25 10:29 AM
sonagara ramji
Ramji Songra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
gir Vasardi.1vars6mas nise mafataapavanise
સ્થળ : હંજ્ડાપર,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા
View All
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ર દિવસ ની કાચી
...વધુ વાંચો
પ્રવિણ ભરવાડ
વાછડી વેચવા ની છે
15 મહીના ની છે
...વધુ વાંચો
Bharat Bhai Gida
ગાયવેશવાનીશે
ગાયવેશવાનીશે ગાભણીશે 9 મોમનોહાલેશે
...વધુ વાંચો
ભીખુ સીદપરા
ગાયૂ વેચવાની છે
બે ગાયૂ વેચવાની છે એક એચ એફ તિજૂ વેતર સાત મહિના ની ગાભણી બાવરી ને તન આચર છે_ બીજી ગીર ક્રોસ ચાર મહિના ની ગાભણી છે બાવરી ની કિંમત 30000 હજાર રાખેલ છે ગીર ક્રોસ ની કિંમત 12000 રાખેલ છે લેવા વાળા જ ફોન કરે ટાઈમ પાસ વાળા ફોન ન કરવા વિનંતી ..જય વસરાજ
...વધુ વાંચો
Rana Odedra
sf. jarce
padardevssvarsa
...વધુ વાંચો
Ranjit Vansh
વેચવાની છે
ગાય દેવાની છે દસ દિવસની વાર છે
...વધુ વાંચો
Kanna Vaghela
ગીર ગાય વેચવાની છે
વેતર બીજું આગળના વેતરમાં 5 લીટર દૂધ હતું 15 દિવસની કાશી છે
...વધુ વાંચો
Mansur Kamriya
hodki
9 mhina pura
...વધુ વાંચો
Arbham Modhwadiya
સોન કપિલા ગાય વેસવાની છે
ગાય વેસવાની છે 5 મહિના ની ગાભણ 6 હાલ બંને ટાઈમ 3.5/3.5 દુધ કરે 6 કિંમત 50000
...વધુ વાંચો
Rahul Parkhiya
hf gai vesavanise
5 ltr dudha sab soji vetar 3
...વધુ વાંચો
Sujal Bhai Rajput
સાવ હોજીછે
10 દિવસ ની કાશી છે 7698558238 આ નંબર માં ફોન કરવો
...વધુ વાંચો
Kaushik Parmar
ઓરિજનલ લીલડી
1વર્ષ ને. 5 મહિના ની છે કરણ બુલ ની છે જવાબદારી થી આપવાની છે કિંમત મા થોડું ઘણું માન રેસે
...વધુ વાંચો
Rajveer Mer
ગાય વેચવાની છે
ત્રીજું વેતર છે 15 દિવસની કાચી છે 6 લીટર55 દૂધ છે
...વધુ વાંચો
Sadmiya Veshram
ગાય
ગાય 9712722172
...વધુ વાંચો
Kevin સવાણી
Hf
9898981801
...વધુ વાંચો
Gelu Bhai Sindhav
ગિર ગાય વેચવાની છે
- 5 મહિના ગાભણ છે 4 આચર ચાલુ છે આગલા વેતર એ 7 લિટર દૂધ હતું 3 વેતર છે સાટા પણ કરવાના છે સાવ સોજી છે
...વધુ વાંચો
Parth Patel
gay bechwani se
gay Bhiwani se
...વધુ વાંચો
Bagha Kodiyatar
મહિના ની વીયાય ગયેલી
ગાય વેચવાની છે મહિના દિવસ ની વીયાય ગયેલી છે બીજુ વેતર દુધ પ+૫ વાછડો..... ભાવ. 41. હજાર ફેરફાર થાશે
...વધુ વાંચો
નિકુંજ પંડ્યા
ગાય વેચવાની છે
9 મહિના નો ઘાભ છે 6થી 6.5 દુધ ફૂલ સોજી બધી વાતની જવાબદારી કિંમત સાલીસ હજાર
...વધુ વાંચો
Ram Parmar
દેશી ગાય
૮મહીના પુરા થયા અને ત્રીજુ વેતર છે આગળ નું ૫ લીટર દુધ છે દોયે સાવ હોજી છે
...વધુ વાંચો
Gopal Goswami
વેચવાની છે
આ ગાય વેચવાની છે ત્રીજું વેતર છે આઠ મહીના ગાભ છે બંને ટાયમ દોવા દેયે છે સાવ શોજી છે ફૂલ જવાબદારી થી વેચવાની છે ખોટાં ફોન કરવા નય ઓરીજનલ ગીર ગાય છે
...વધુ વાંચો
Bharatbhai Kandoriya
ગાય વેચવાની છે.
ગાય વેચવાની છે.બીજા વેતર માં છે.વયાય એમ છે.
...વધુ વાંચો
Govind Karamta
વાછડી વેચવાની છે
વાછડી વેચવાની છે બે વાછડી વેચવાની છે ૧.૫ મહિના ધાબન છે
...વધુ વાંચો
Mahipal Mori
બે ગાયું વેચવાની છે.
બે દેશી ગાયું. વેચાવ 1. પંદર દિવસ ની વાર છે. 7 લીટર દૂધ. 2. મહિના ની વાર છે. 6 લીટર દૂધ.
...વધુ વાંચો
Rajbha Vank
આ વાછળી વેચવાની છે
દોઢ વરસની વાછળી વેચવાની છે
...વધુ વાંચો
ચિરાગભાઈ જાગાણી
બે વાસરી વેચવાની સે
બેય વાસરી યોરીજલ ગીર સે 1 વાસરી 14 મહીના ની સે 2 જી વાસરી 11 મહીના ની સે બેય વાસરી ની કિમત 1 લાખ 30 હજાર લેવિહોયતોજ ફોન કરોવો ભાઈ યા નંબર પર ફોન કરો 8160535997
...વધુ વાંચો
વિરમભાઈ બાટવા
દેશી ગાય વેચવાની છે.
6352922271
...વધુ વાંચો
Harpal Dodiya
ગાય ઞિર કોષ
10દિવસ નિ કાચિ 3વષે
...વધુ વાંચો
Jaysukh Bhai Solanki
હોડકી
બે વર્ષની છે સેવા માટે દેવાની છે
...વધુ વાંચો
Virpar Gadhvi
gay sf leva mate malo
st
...વધુ વાંચો
Raviraj Kher
ગીર હૉડકી
7 મહીના ઘાભણી છે
...વધુ વાંચો
Chavda Pravin Bhai
8849863980
એક મહિના દીમાં વ્યાસે જવાબદારી થી ગાય વેચવાની છે
...વધુ વાંચો
કરશન મોરી
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
...વધુ વાંચો
Ashok Rada
ગાય
પેલું વેતર ગીરકોસ ૮દિવસ ની કાશી
...વધુ વાંચો
Dhirubhai Barad
ત્રીજું વેતર 11 થી 12 લિટર દૂધ ગા.
મોબાઈલ નંબર ૮૨૦૦૯૧૬૦૮૫
...વધુ વાંચો
પરવીન કૂકડિયા
આ વાછડી વેચવાનીછે
ડોઢ વર્ષ ની છે 9978054997આ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
Ram Ratiya
ગીર કોસ ગાય વેચવાની છે
7 લીટર દૂધ એક ટાઈમ નુ, નીચે વાછડો છે, 45 દિવસની વયાણેલી છે, પેલું વેતર છે
...વધુ વાંચો
Bhikhu Bhagvan Chhatrodiya
ગાય વેસવાનીસે
પેલુ વેતર?8 મૉ?મયનૉ સાલુ?9265099720?આમા ફોન કરૉ? વીડીયૉ મૉકલ વામા ?આવસેની
...વધુ વાંચો
Ardas Motwadiya
3. વાસડી. વાચવાની
1 વરસ 2 દોધ વરસ. 3. ત્રણ વરસ
...વધુ વાંચો
Sanjay Babariya
gay vachvani sa
20 25 di katha am sa
...વધુ વાંચો
Vipul Chavda
gay vesvani se
gay vesvani se 2 vetar gabhan se 10 divas ni var se kana nu bijdan aapel se
...વધુ વાંચો
Dilip Bhurani
ગાય વેચવાની છે
જરશીગાય. દસલીટર દુધ. દસ દિવસ ની વાર,
...વધુ વાંચો
Karshan Bhai Jogal
જર્સી ગાય
બીજું વેતર વિહાસે દોવામા સાવ સોજી
...વધુ વાંચો
દિપકભાઈ બોટાદ
૩ વેતર ગાય વેચવા ની છે.
૧૦/૧૨ દિવસ કાસી છે.
...વધુ વાંચો
Bharat Amar
નૅપીયર વાઢીયું ૧00
➡️દેશી ગીર અને કાંકરેજ ગાય માટે, ➡️ડુંડા પોચા આવે, પાનની વધુ સંખ્યા વધુ વધુ માહિતી માટે સંપર્ક કરવો : ગામ : પિંગલવાડા, જિલ્લો: વડોદરા 9825307751
...વધુ વાંચો
Vipul Shah
ગાય વેચવાની છે
ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે એક કાબરી ગાય ત્રીજું વેતર આઠ થી દશ દિવસ ની કાચી છે આગલા વેતરમાં પાંચ પાંચ લીટર દૂધ હતું એક ગીર હોટકી સાડા ચાર થી પાંચ મહિનાની ગાભણ છે બીજદાન કરાવેલ છે ડોક્ટરી કરાવી લેવાની છૂટ ગેમ તેને બાંધી છોડી લેવાની છૂટ બાયુ ભાઈઓ ને લંબાઈ ઊંચાઈ સારી છે કાબરી ગાય ની કિંમત ₹23,000 ગીર હોટકી ની કિંમત 17000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 બીજો નંબર નામ નાજાભાઇ મોં 8347173699 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
Hf ગાય સે
પેલા વેતર મા હોડકી સે 3+3 દુધ સે 2.મહિના ની ગાભણ સે કીમત .18000/-
...વધુ વાંચો
મુકેશભાઈ સાનિયા
ગાય વેસવાનિ છે
પેલું વેતર છે 2 મહિના ની વયાં નલ છે 7 +7 લિટર દુધ છે વાસ રૂ નથી લેવી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
Vipul Ram
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ