Keshu Bhai A Odedra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ભેંસ વેસવાની સે એક પેલુ વેતર સાડા આઠ મહિના ગાભની અને એક બીજું વેતર સાડા નવ મહિના ગાભની સે બન્ને ભેંસ સારી સોજી સાંત સભાવ ની સે ભાઈ લેવા વાળા જ ફોન કરી ભાઈ ખોટી રીતે હરી કરવી નય અને મેસેજ કરી ખોટો ટાઈમ બગાડવો નય રૂબરૂ આવવું