• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
નાના મોટી 7 ગાય...
નાના મોટી 7 ગાય...
નાના મોટી 7 ગાય...
નાના મોટી 7 ગાય...
નાના મોટી 7 ગાય...
નાના મોટી 7 ગાય...
  • Rahul Sisodiya

  • May 17 '25 08:12 PM

નાના મોટી 7 ગાયુ વેચવાની છે

  • Rahul Sisodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

નાના મોટી 7 ગાયુ વેચવાની છે એક ગાય એક મહિના ની વિયાણેલ છે વેતર ત્રીજું છે બે અઢી લીટર દૂધ છે નીચે વાછડી છે બીજી ગાય પાંચ મહિના ની વિયાણેલ છે વેતર ત્રીજું છે નીચે વાછડો છે ત્રીજી ગાય પેલું વેતર છે બીજું પાંચમો મહિનો ગાભણ છે અત્યારે બે બે લીટર દૂધ કરે છે સોથી ગાય વેતર ચોથું છે વીસ દિવસની કાચી છે ત્રણ આચાર છે એક બંધ છે એક ટાઇમનું સાત લીટર દૂધ છે બે ગીર હોડકી લાલ ની ઉંમર બે વર્ષની છે માંકડી ની ઉંમર બે વર્ષની છે તાત્કાલિક વેચવાની છે ગામ શેરગઢ તાલુકો


₹ 110

સ્થળ : શેરગઢ,કેશોદ,જુનાગઢ

ગાય વેચવાની છે
ટોટલ ચાર ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે એક પહેલું વેતર હોડકી એક દિવસ ની વાણેલ છે નીચે વાસળી છે બીજીબીજું વેતર ઓરીજનલ ગીર જુના નુર ની કુંઢી એક થી દોઢ મહિનાની વાણેલ છે નીચે વાસળી છે સાડા ચારથી પાંચ લીટર દૂધ હાજરમાં ત્રીજી ગાયત્રી જુવેતર કાબરી ચારથી પાંચ દિવસની કાચી છે ચોથી ગાય ત્રીજું વેતર 10 થી 12 દિવસની કાચી છે ચારે ગાયો લંબાઈ ઊંચાઈ હાજું પૂરું છે ગમે તેને દોય લેવાની છૂટ બાંધી છોડી લેવાની પણ છૂટ બાયુ ભાઈઓ ને કિંમતમાં 25,000 થી માંડી 28,000 સુધીની કિંમતની ગાયો છે લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં પણ ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.