• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ALT LASER LAND...
ALT LASER LAND...
ALT LASER LAND...
ALT LASER LAND...
ALT LASER LAND...
ALT LASER LAND...
  • Pragnesh Dodiya

  • May 17 '25 06:06 PM

ALT LASER LAND LAVLER

  • Pragnesh Dodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

લેવલ મશીન દેવાનું છે 1 વરસ થયું છે એક જ હાથ માં ચાલેલું છે હું ખુદ ચલાવું છું 101% ગેરેન્ટી સાથે દેવાનું છે સપોર્ટ બકેટ છે . જે કોઈ ભાઈ ને લેવું હોય તો તેમને લાઈવ માં ચલાવી ને આપશું સિસ્ટમ સારી છે 1000 mah ના power bank થી 30 થી 35 કલાક ચાલે કોઈ મોટી બેટરી ની જરૂર નથી અને ગમે તેવો પવન હોય અત્યાર સુધી ક્યારેય ટ્રીપ નથી થયું એક દમ complete સીસ્ટમ છે. દેવાનું કારણ - ટ્રેક્ટર નો ધંધો નથી કરવો કોઈ bussiness કરવાની ઈચ્છા હોવાથી. કિંમત વ્યાજબી થઈ જશે


₹ 230000

સ્થળ : પાંચ પીપળવા,કોડીનાર,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.