• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Jiva Bhai Chavda

  • Sep 16 '23 08:01 AM

બોર ની મોટર વેચવાની છે

  • Jiva Bhai Chavda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બોર ની મોટર પાચ હોસૅ ની જીણી બોડી ની પાંચસો ફુટ લાંબો બંબો દોઢનો સુમોલેક્ષ કંપનીનો સવા પાંચસૌ ફુટ પટી કેબલ અડીને ટાવર અને સીપીયુ એકદમ ચાલુ છે. લેવા માટે 9727287120 આ નંબર નો સંપર્ક કરવો એમની પાસે મોટર છે.


₹ 55000

સ્થળ : આહેર સિંહણ,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા

ભોજાભાઈ. બી. ઝાલા
વેચવા નૂ છે એક બળદ ગાડું ચાલુ કપલીટ છે લોખંડ ઉધુ છે સાગ નુ. ધોસરૂ છે કિંમત છે. 14000. હજાર છે વેચવા નો છે એક ગોઢલો બળદ એક વાવણી વાવેલ છે સાવ સોજો છે ગમેતે બાધે સોળે લંબાઈ ઉંચાઈ પૂરી છે બધી રીતે સોખો છે હાલવા માં ફુલ પાણી યારા છે. છ. દાતે છે. કિંમત છે. 35000. હજાર છે વેચવા ની છે સાયકલ નવે નવી છે કિંમત છે. 3000 હજાર છે. એક જુની છે એની કિંમત છે. 1500. રૂપિયા છે વેચવા નો છે બંબો સવા નો છે બોરનો છે. દસ કેજી હેવી. 250. ફુટ છે કિંમત છે એક મિટર ની. 65. રૂપિયા છે. બે. નો. બંબો છે. બોરનો છે હેવી. દસ. કેજી છે. 100. ફુટ છે કિંમત છે. 4500. રૂપિયા છે કોઈ ભાઈ ઈ પાછે. સીગળા વાળા ટ્રેક્ટર ની ટોલી વેચવા ની હોય તો કેજો આમાં રે લેવા ની છે. ફોન નંબર છે. 8000715713. છે
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.