Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
વાછડી વેચાવ છે
Rahul Ahir
Jun 16 '25 04:28 PM
વાછડી વેચાવ છે
Rahul Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૧વરસ ની થય હાઇટ બોડી સારી કરી ગય છે
સ્થળ : મેવાસા,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
જર્સીક્રોશ હોડકી વેચવાની
બીજુ વિયાશે 15દિવસ ની કાચી આગલા વેતર મા 8લીટર દુધ હતુ કિમત 32000
...વધુ વાંચો
Vraja Patel
ગાય
hf ગાય ઘાભની છે સારી
...વધુ વાંચો
Rajdipsihn Vainsh
વાછડિ વેચવાની
કારી કાબરી ડોઢ વર્ષ ની
...વધુ વાંચો
Hardik Modhvadiya
aodkigabhani
6 mhina. pfluvftr
...વધુ વાંચો
Bholabhai Sankliya
વાછડી વેચવાની છે
વાછડી વેચવાની છે
...વધુ વાંચો
Mahipal Mori
ફ્રી માં આપવાના છે
આ માતાજી ફ્રી માં આપવાના છે એક લીટર દૂધ આપે છે ૬મહીના પહેલા વિયાણી છે. ત્રણ ચાર મહિના જેવું થયું ફરી એને (થોડાક તોફાની પણ છે )
...વધુ વાંચો
Ram Keshwala
જર્સી ગાય
જર્સી વાંસલડી ૧૨ મહીના પુરા થાવા મા હાઈટ ગજુ કરે એવી એની માનું ૧૪ લીટર દુધ હતું ૪ આંચળ કાળા છે કીંમત માં થોડો ઘણો ફેરફાર થાસે. નંબર ૯૩૧૩૫૫૪૮૫૩
...વધુ વાંચો
Brijesh Patel
ગાય વેચવા ની છે 20 હજાર
9904141463 કિંમત 20 હજાર
...વધુ વાંચો
Kuldip Sinh Gohil
ગીર ગાય વેસવાની છે
8મહિના ધાભની 2જુ વેતાર 4.5લીટર દૂધ હતું જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Vijay Mer
એચપ ગીર ક્રોસ ગાય વેચવા ની છે
ત્રીજું વેતર વીયાણી છે એક મહીના ની વાછરું નથી દોવામા સાવ સોજી ફુલ જવાબ દારી દુધ 6 લીટર છે
...વધુ વાંચો
Mukesh Zapada
વેચવાનું છે
વેચનુ છે
...વધુ વાંચો
ઘનશ્યામસિંહ ચુડાસમા
gah
4 હોડકી વેચવા ની છે 2 વીયાલી છે અને 2 ઘા ભાણી છે
...વધુ વાંચો
Ravi Chopda
girgay vesvani⁶
6divsni vasdo6 7litr dudh6
...વધુ વાંચો
Pratap Dodiya
સાવ સોજી સે
૩ લીટર દૂધ. કરે. ૨ મહિના થયા વિયની નિસે. વાસ ડી. સે ગીર
...વધુ વાંચો
Ghanshyam Junjiya
Gay vechavani se
3. vetar viyase 4/5 divash ma viyase
...વધુ વાંચો
Jitendra Kanajariya
ગાય વેચવાની છે
ગીર ક્રોસ ગાય વેચવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે 15 દિવસની કાઠી છે બધી જવાબદારીથી આપવાની છે કિંમત 75000
...વધુ વાંચો
રાજન ભરવાડ
બે ગાય વેચવાની છે
વેચવાની છે
...વધુ વાંચો
Jadeja Sahdevsinh
ગીર ગાયું
ગીર ગાયું લેવાની છે 20 25 30 હજાર સુધી ની વયાનેલી તાજી કા 10 ક દિવસ માં વયાય એમ હોઈ તો લેવાની છે હોઇ તો કોલ કરવો વીડિયો મોકલ વો
...વધુ વાંચો
Ramshi Lagariya
દેશી ગાય વેચવાની છે.
૩ વેતર મા છે, ૨૫ દીવસ ની વીહાયગયેલ છે, વાછડી છે, ૫ લીટર દૂધ છે એક ટાણા નું .
...વધુ વાંચો
ભૂપતભાઈ વાળા
બે વેસવાનીછે ગાય
એક પેલવેતરૂ સાર મયના ઘાભછે બીજીને સાત મયના ઘાભછે બને આપી દેવા નીછે
...વધુ વાંચો
Devabhai Odedada
ગીર ગાય વેચવાની છે.
૨ વેતર મા છે, ૪ લીટર દૂધ એક ટાણા નુ, ૧૫-૨૦ દીવસ મા વયાય એમ છે.
...વધુ વાંચો
દિનેશભાઈ વાળા
6353391266
8 9 લીટાર
...વધુ વાંચો
Bhupendra Dodia
વેસ
7લીટર
...વધુ વાંચો
Bhikhu Chavada
9 દિવસ થયા છે વાસડી આવી એના
અમરેલી જોવા મળે ગીર ગાય છે સારી બ્રીડ લાઇન ની ગાય છે રૂબરૂ જોવા આવવું
...વધુ વાંચો
Subham Bhai Dumbhrela
ગાય વેચવાની છે.
કબરી ધોરી ગાય છે વિહાની એના 1મહિનો થયો 3લીટર દૂધ 1ટાઈમ નું. મો.6355240007 પર કોન્ટેક્ટ કરવો
...વધુ વાંચો
Naresh Makwana
ગાય વેચવાની છે
ગીર ગાય છે ૨વેતર ગાભની છે
...વધુ વાંચો
Ashish Ram
ગાય વેસવાની
સોથુ વેતર વ્યા છે 4 મયના ગાભણ બે ટાઈમ દોવા દેસાઈ વ્ય ત્યા સુધી દોવા દેશે ઘર ધરાવ દેવાની સે 8530800744
...વધુ વાંચો
Mukesh Paramar
ઘેડની ડુડાવારી જાર
ઘેડની ડુડાવારી જાર ૮૦૦ પુરા માંડવીનો પાલો ૧૦૦ મણ એકદમ લીલવણી વેચવાનું છે પાલો ૧૧૦ નો મણ જાર પુરાના ૨૫
...વધુ વાંચો
Ahir Karabhai
બે યોરીજલ ગીર વાસરી વેસવાની સે
1 વારસી 15 મહીનાની સે 2 વાસરી 11 મહીનાની સે યા નંબર પર ફોન કરવો 8160535997
...વધુ વાંચો
Sawta Batva
વેચવાની છે
ગાયની નીચે વાછડી છે
...વધુ વાંચો
Jaysinhbhai Chauhan
વેતર 1
૫ લીટર દુધ આ નંબર ફોન કરવો 9727103832
...વધુ વાંચો
રવિ બરવાળીયા
ગાય
વેશવાનુ
...વધુ વાંચો
રાજ મોઢવાડીયા
આ હોળકિ વેચવાની છે હાવ હોજી છે
કાબ્રિ હોળકિ વેચવાની છે સુખમાં જાય ત્યાં
...વધુ વાંચો
Vikramsinh Sindhav
Mahesh bhai
kodavala
...વધુ વાંચો
Dipak Kodavala
ગીર ગાય
5 મહિના ગાભની 2 જુ વેતર. પેલે વેતર 6+ દૂધ હતું એક ટાઇમ નું. લીલડા ખૂટ થી ગાભણ
...વધુ વાંચો
Priyank Kothadiya
.
.
...વધુ વાંચો
Ranjitbhai Basiya
એસફ 🐄 પિયોર
2 વેતર વીહાણી એક ટાઈમ નું દુધ 👉 5 લીટર 22 દિવસ થયા વિહાણી એના
...વધુ વાંચો
દર્શન ગોહીલ
ફૂલ જવાબદારી
દેશી ગાય ૨૫ દીવસ ની વાર છે ૯૭૨૪૮૪૨૪૪૫
...વધુ વાંચો
Devraj Rajpara
ગાય વેચવાની છે
7 લિટર દુધ છે 60000 ₹ કિંમત 1 મહિના ની કાચી છે
...વધુ વાંચો
Karsan Rathod
ગાય વેચવાની સે
૧૫ થી ૨૦ દિવસ ની વાર સે ૩ વેતર ૪.૫ લીટર દૂધ
...વધુ વાંચો
Dipjay Barad
ગાય
ગાય ગીર છે સાવ સોજી ગાય દશ દીવ વાય ગલ છે ગાય વાયગેલછે નીચે વાછરડા છે દુધ 5/6 વેતર 2 મો9726101113
...વધુ વાંચો
Vipul Vipul
ગાય વેચવાની છે
સાવ સોજી ગયા છે ડોઢ મયનાની વેયાણલ છેં નીચે વાછડી છે દુધ 7 લીટર આવે ત્યારે
...વધુ વાંચો
Haja Rayka
ગીર ગાય વેચવા ની છે.
ગીર ગાય વેચવા ની છે. વેતર :- 2 દુધ :- 6 લીટર 8 મહીના ગાભણી છે.
...વધુ વાંચો
Menshi Bhai Vadher
બે ગીર હોડકી વેચવાની છે
બે ગીર હોડકી વેચવાની છે બેય પેલા વેતર માં છે એક 7 મહિનાની ગાભણ છે બીજી 6 મહિનાની ગાભણ છે ચેક કરાવી લેવાની છૂટ છે કુલ જવાબદારીથી વેચવાની છે બે હોડકી ની કીમત 70 હજાર છે
...વધુ વાંચો
Rahul Sisodiya
ગીર હોળકી વેસવા ની છે
ગીર હોળકી વેસવા ની છે રાજ બુલ થી 3 મહિના પ્રેગનેટ છે માં નું દૂધ અને પાણીનું 10 લીટર હતું
...વધુ વાંચો
Bharat Modhvadiya
8 ગીર ગાય વેચવાની છે
8 ગીર ગાય વેચવાની છે ચાર ગાયુ દુધણીયુ છે પાંચ હોડકી છે એક ગાય આઠ દિવસની વિયાણેલ છે વેતર ત્રીજું છે ચાર ચાર લીટર દૂધ કરે છે બીજી ગાય પાંચ મહિના ની વેણેલ છે ત્રણ સાડા ત્રણ લીટર દૂધ કરે છે વેતર ત્રીજું છે ત્રીજી ગાય બે બે લીટર દૂધ કરે છે બે મહિના ગાભણ છે વેતર ત્રીજું છે ચોથી ગાય 3 મહિનાની વિયાણેલ છે ત્રણ ત્રણ લીટર દૂધ કરે છે વેતર બીજું છે ત્રણ હોડકી બે બે વર્ષની છે એક ઉંમર અઢી વર્ષની છે લેવાની ઈચ્છા હોય તો તાત્કાલિક ફોન કરવો તાત્કાલિક વેચવાની છે
...વધુ વાંચો
રોહિત ભાઈ સિસોદિયા
ગાય વેચવાનીછે
બીજું વેતર ગાભણી છે 6.મહેનો ગાભ છે
...વધુ વાંચો
Sanjay Sisodiya
કાંકરેજ ગાય વેચવાની છે
કાંકરેજ ગાય વેચવાની છે દોઢ બે મહિના જેવું ગાભણ છે ખોટાં ફોન કરવા નહીં સારી કીમત થી આપવાની છે
...વધુ વાંચો
જયેશ ભાઈ આહીર
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ