• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
8 ગીર ગાય વેચવા...
8 ગીર ગાય વેચવા...
8 ગીર ગાય વેચવા...
8 ગીર ગાય વેચવા...
8 ગીર ગાય વેચવા...
8 ગીર ગાય વેચવા...
  • રોહિત ભાઈ સિસોદિયા

  • Jun 16 '25 05:34 PM

8 ગીર ગાય વેચવાની છે

  • રોહિત ભાઈ સિસોદિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

8 ગીર ગાય વેચવાની છે ચાર ગાયુ દુધણીયુ છે પાંચ હોડકી છે એક ગાય આઠ દિવસની વિયાણેલ છે વેતર ત્રીજું છે ચાર ચાર લીટર દૂધ કરે છે બીજી ગાય પાંચ મહિના ની વેણેલ છે ત્રણ સાડા ત્રણ લીટર દૂધ કરે છે વેતર ત્રીજું છે ત્રીજી ગાય બે બે લીટર દૂધ કરે છે બે મહિના ગાભણ છે વેતર ત્રીજું છે ચોથી ગાય 3 મહિનાની વિયાણેલ છે ત્રણ ત્રણ લીટર દૂધ કરે છે વેતર બીજું છે ત્રણ હોડકી બે બે વર્ષની છે એક ઉંમર અઢી વર્ષની છે લેવાની ઈચ્છા હોય તો તાત્કાલિક ફોન કરવો તાત્કાલિક વેચવાની છે


સ્થળ : શેરગઢ,કેશોદ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.