Jayraj Rajput ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દેશી ગાય વેચવાની છે ઘરઘરાવું છે ત્રીજું વેતર છે વિયાવાના બસ બે દિવસ બાકી છે બેટાણા નું 10 લીટર દૂધ કરે છે પેટ 4 ફેટ પાંચ ફેટ એવા ફેટ આવે છે એકદમ સાવ સોજી છે ખેડૂની ગાય છે સાચવેલી ગાય છે દુજશતા વી આઈ છે