Anil P Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રણ નું પુરૂ જમ્બો થ્રેસર છે.
જવાબદારી થી દેવાનું છે.
સાવ ચોખ્ખું છે. જવાબદારી થી દેવાનું છે.
ટાયર સારા આખા છે.
માંડવી, ચણા, કટર, જાળી, ખાપીયા બધુંય સાથે છે.
ક્યાંય સડાનો ડાઘ નથી.
બે-ત્રણ વર્ષ હાકેલ છે.
કમ્પની કલર કડીસનમા છે.
7698383159