Ismal Otha ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની..છે.. બીજા વેતરમાં 10 લીટર દૂધ હતું ત્રીજુ વેતર. વ્યાસે.. ત્રણ આચર કમ્પ્લેટ ચાલુ છે.. આગળનો આચર બંધ ઊંચાઈ લંબાઈ માં પુરી છે.. વ્યાય..તયા સુધી દોવા દીએ.. નવ મહિના પૂરા થઈ ગયા ને 10 મો મહિનો ચાલુ છે.. લેવી હોય તો જ ફોન કરવો કિંમતમાં બોવ.ફેરફાર થશે નહીં.. વિડીયો મોકલવામાં આવશે ખોટા મેસેજ કરવા નહીં