Mahesh Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ બીજા વેતર માં છે, જન્મ થીં ત્રણ આંચળ છે, બન્ને ટાઈમ ચાર લીટર દુધ આપે છે, ત્રણ મહિના નો ગાભ છે ડોક્ટર નેં બતાવી લેવા ની સુટ,ફુલ જવાબદારી થી આપવા ની છે ખોટાં ફોન ન કરવાં