જગુ ભાઈ નંદાણિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની સે
5.7 દિવસ ની વાર સે
3 જુ વેતર સે
દુધ 5.5 લીટર
માહિતી વાંચીને ફોન કરવો
અને એક ખાસ વાત કે ભેંસ ને જનમ થી તન આચર સે
લેવી હોય તોજ ફોન કરવો
ખાલી ખોટો ટાઇમ પાસ ના કરવો
ફોટા નાખલ સે એવી ભેંસ સે
ફોટા માંગતા નય રૂબરૂ જોય જવી🙏