Bhavesh Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગોવાળ ની જરૂરિયાત છે.
3 ગોવાળ જોઈએ છે.
રહેવા માટેની સગવડ અહીંયા છે.
લાઈટ બિલ ફ્રી.
1 વ્યક્તિ ના 9000 મહિને પગાર છે.
કોઈને પણ રહેવું હોય તો આપેલ નંબર ઉપર સંપર્ક કરો.૮૨૩૮૦૩૬૩૬૯