• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Ai nitrogen con...
Ai nitrogen con...
  • Jadav Vala

  • Jul 15 '25 04:48 PM

Ai nitrogen container

  • Jadav Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

35 liter nu container che sil pack che use kryu j nthi emj pdyu che


₹ 24000

સ્થળ : સોલાજ,સુત્રાપાડા,ગીર સોમનાથ

ચેનલ,બ્રેકેટ અને કાચ
(1) ચેનલ નંગ 6, લંબાઈ 6 ફૂટ. હાલમાં તેના બજાર ભાવ એક ચેનલના ફૂટના ભાવ રૂ 40 છે. જેથી એક ચેનલના કુલ રૂ 240 થાય છે, આપણે તેને ફૂટના રૂ. 25 લેખે વેચવાની છે,એટલે એક ચેનલના રૂ.150 ભાવથી વેચવાની છે.તેથી 6 ચેનલના કુલ રૂ(.150 × 6 )= રૂ.900, થાય. (2) બ્રેકેટ નંગ 30 .લંબાઈ 1 ફૂટ.હાલમાં તેના એક નંગના બજાર ભાવ રૂ.55 છે. આપણે તેને એક નંગ રૂ.35 લેખે વેચવાની છે.તેથી 30 બ્રેકેટ ના કુલ રૂ.(30 × 35=1050) 1050 થાય. (3) કાચ કુલ 10 નંગ .લંબાઈ 3 ફૂટ ,પહોળાઈ 1 ફૂટ અને જાડાઈ 8 MM હાલમાં તેના બજાર ભાવ એક સ્ક્વેર ફૂટના રૂ 100 છે. આપણે તેને એક સ્કેવર ફૂટના ભાવ રૂ .60 માં વેચવાના છે.કુલ 10 નંગ કાચના સ્કેવર ફુટ 30 થાય છે એટલે 10 નંગ કાચના ,કુલ રૂ.(30 × 60= 1800) 1800 થાય છે. કુલ ટોટલ (1) ચેનલ ના રૂ.900 (2)બ્રેકેટના રૂ.1050 (3)કાચ ના રૂ.1800 કુલ રૂ.3750 થાય છે.
...વધુ વાંચો
ભાવેશ જે. ભલાણી
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.