મુનાફ કારવા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
1 ઘેટી 3 મહિના ઉપર ની છે
ફુલ લંબાઈ છે અને લાંબા પૂંછડા વાળી છે
મારવાડી નસલ ની છે
કિંમત 5000
2 ઘેટી 1 મહિના ની છે
કિંમત 3000
કોઈ ને એક જોઈએ તો પણ મળી જશે
જેને લેવી હોય એ જ ફોન કરે
NO.1 QUALITY