ગાય વેચવાની છે
ગાય વેચવાની છે વેતર ત્રીજું છે ૨ થી ૩ દિવસ ની કાચી છે
આગલા વેતર માં ૬+૬.. લીટર દૂધ આવતું સાવ સોજી છે
સાંત સભાવ ની છે ઊંચાય લંબાઈ પૂરી છે હાડ હજુ પૂરું છે
બધીજ જવાબદારી થી આપવાની છે
ગામ પંડવા તાલુકો વેરાવળ જીલો ગીર સોમનાથ
નામ કરસન ભાઈ
લેવા માટે રૂબરૂ આવી જવું
ગાય ની કિંમત:- 28000 રાખેલ છે
રૂબરૂ જોયા પચી કિંમત માં થોડો ફેરફાર કરવા માં આવશે
...વધુ વાંચો
Karshan Arajan Barad