Ravindra Rathod ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વેતર ત્રીજું છે ગાભણ છે પાંચ થી છ દિવસની કાચી પાંચ છ લીટર દૂધની જવાબદારી આચાર ગરમીની જવાબદારી તાત્કાલિક દહી જવાની છે પૈસા ની જરૂર છે એટલે ફોન કરો લેવી હોય એને