• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Paresh Bera

  • Aug 14 '24 10:30 AM

ગાય વેચવાની છે

  • Paresh Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બીજું વેતર ગાય વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે ચાર થી પાંચ દિવસની વાણેલ છે નીચે વાસળી છે ચાર થી પાંચ લીટર દૂધ આવે છે ગમે તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને લેવા માટે ફોન કરો કીંમત 28,000 નામ પરેશભાઈ મો 7201947970 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ


₹ 28000

સ્થળ : ગુંદરણ,તલાલા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.